________________
પ્રકરણ પાંચમું વિક્રમને. રાજ્ય આપવી કરેલ નિર્ણય
મહારાજા ભર્તુહરિના જતાં અવન્તી વિધવા થઈ હતી, તે રડી રહી હતી, કાશ્રુ વહાવી રહી હતી, ત્યારે
અગ્નિતાલ” રાજગાદી ખાલી જોઈ પોતે અદશ્યરૂપે ગાદી પર બેસી ગયો.
રાજગાદી ખાલી જોઈ મંત્રીઓ અને પ્રજાએ શ્રીપતિ નામના એક સુપ્રસિદ્ધ ક્ષત્રિયને ગાદી પર ધામધૂમથી બેસાડ.
આ દિવસ આનંદ-ઉત્સવમાં વિતી ગયે. રાત્રી થતાં બધા પિતાપિતાને સ્થાને ગયા. શ્રીપતિ પણ નિશ્ચિત થઈ દાજમહેલમાં શુખશયામાં સૂતે.
મધ્યરાત્રી થઈ ત્યારે અગ્નિવતાલ આવ્યો ને ગાદીએ બેઠેલા શ્રીપતિને મારી નાખે. - સવાર થયું પણ શ્રીપતિ શય્યાખંડમાંથી બહાર ન આવ્યો, ત્યારે રાજ્યકર્મચારીઓ શવ્યાખંડમાં ગયા. જોયું તે શ્રીપતિ મરણ પામેલે.