________________
અશ્વર્ય પામ્યા હઈશું, પણ મુકિત આપનાર વિરાગ્યલક્ષ્મી કઈ જન્મમાં પાગ્યા નહિ હઈશું, અત્યારે તે લક્ષ્મી મેળવવાની તક મને મળી છે, ત્યારે મને આગ્રહ ન કરશે. વિશુધ્ધ તપસ્વીને પણ માયા પાપમાં ઘસડી જાય છે–તેમની દુર્ગતિ કરે છે.” બોલતા ભર્તુહરિ જંગલની તરફ જવા લાગ્યા. મંત્રીવર્ગ–પ્રોજનોએ નમ્રતાપૂર્વક કરેલી વિનંતી નિષ્ફળ ગઈ.