________________
/
5
-
-
A
**
કે
જ્ઞાનપજાવITTrini
LIKE છે
વેશ્યા સભામાં આવી મહારાજાને ફળ આપે છે.
મહારાજા તે એ ફળ જોઈ નવાઈ પામ્યા, આ ફળ બ્રાહ્મણે મને આપ્યું હતું. તે મેં પટરાણીને આપ્યું હતું. તે યાદ આવ્યું. તેમણે આ ફળ ફરીથી પાછું પિતાની પાસે કેવી રીતે આવ્યું, તેની શોધ કરવા માંડી. તે પટરાણીનું જ આ કામ છે તે સમજાઈ ગયું, તે બોલ્યા, “સ્ત્રીનું ચરિત્ર. પુરુષનું ભાગ્ય દેવે પણ જાણી શકતા નથી તો માણસ કેણ માત્ર સ્ત્રીઓ પવિત્ર હૃદયમાં પ્રવેશ કરી તેનું ભાન ભુલાવે છે, શબ્દબાણથી ઘાયલ કરે છે, ખરેખર સ્ત્રીઓને વિશ્વાસ કરે એટલે આત્માને ઠગવા જેવું છે. એ પટરાણી મને ચાહે છે, તે દેખાવ કરે છે. તે મને નહિ પણ બીજાને ચાહે છે. તે બીજે પણ બીજીને ચાહે છે, અને તે બીજી વેશ્યા અને પ્રસન્ન કરવા ચાહે છે, તેથી રાણી, મહાવત, કામદેવ, વેશ્યા અને મને ધિક્કાર છે, આ સંસાર પ્રપંચથી