________________
વિચારી હું આપને એ ફળ અર્પણ કરવા આવ્યો છું. કૃપા કરીને ફળને સ્વીકાર કરી મારા પર અનુગ્રહ કરે.” , બ્રાહ્મણના મેઢાથી દિવ્ય ફળના ગુણ સાંભળી મહાસજાએ પ્રસન્નતાપૂર્વક ફળને સ્વીકાર કર્યો અને બ્રાહ્મણની દરિદ્રતા જાય તેટલું ધન આપ્યું.
ધન લઈ મનથી આનંદ પામતે બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. એટલે મહારાજા સભા વિસર્જન કરીને મહેલે ગયા.