________________
તેઓશ્રીએ વ્યાખ્યાતા આચાર્યદેવની શૈલી કાયમ રાખી ભારે પરિશ્રમપૂર્વક આ સંપાદન કાર્ય સુંદર રીતે
સંપાદક પૂજ્ય આચાર્યશ્રી કીર્તિદસરિજી મહારાજથી પોતે પણ સુપ્રસિદ્ધ વકતા અને લેખક છે, તેમના પુસ્ત જનતામાં ઘણા લોકપ્રિય નીવડ્યા છે,
ધર્મતનવ પ્રકાશના આ વ્યાખ્યામાં શ્રદ્ધાળુ આત્માની શ્રદ્ધા વધુ દઢ બને, જિજ્ઞાસાને સંતોષ થાય તેવી સામગ્રી પ્રાપ્ત થાય છે,
પૂજ્ય આચાર્યદેવના આવા વ્યાખ્યાનનું પ્રકાશન થર્ણ હિતકારી છે. જેમાંથી ન્યાય, નીતિ, વિચાર અને સદાચારની પ્રેરણાઓ વડે અનેકના જીવનમાં ધર્મતરવને પ્રકાશ પ્રગટશે,
પોતાના સાગ અને સામર્થ્ય અનુસાર સર્વ કઇ આત્મકલ્યાણના પરમપથ ઉપર પ્રગતિ કરે એ પ્રાર્થના ! જ્ઞાનપંચમી. વિ. સં. ૨૦૧૭ અલ સબાહ કેટ, મરીન ડાઇવ,
કિરણભાઈ
, ,
- મુંબઈ , •