________________
@@@ @@@
999@@@@@@@@@@@@@@m હું પ્રસ્તુત “ધર્મતત્વ” પુસ્તકના
પ્રકાશન અંગે બેરીવલી (ઇસ્ટ) કાટોડ જૈન સંઘના ર૩રના ચાતુર્માસ દરમ્યાન થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથ તેમજ ૨૦૭૩ માં શ્રી ઉપધાન તપની મંગળ આરા ધના થતાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. આ માટે સંસ્થા શ્રી કાટર રોડ બોરીવલી જૈન સંઘને હાર્દિક આભાર માને છે.
દીક્ષા નિમિત્તે સરસવતીહેન (પાંચાલ) શ્રી ઉપધાન તપની મંગળ આરાધના કરી માળના મંગળ દિવસે જ દીક્ષા ગ્રહણ કરી સાઠવીજી ચંપકમીજીના શિષ્યાઓ સાવીજી ચંદ્રપ્રભાશ્રીજી તથા સાધ્વીજી તરૂણુપ્રભાશ્રીજીના શિષ્યા તરીકે સાધ્વીજી અરસ્વતીશ્રીજી તરીકે જાહેર થયા. તેમણે તેમની દીક્ષા નિમિત્તે રૂા. ૫૦૧) આ પ્રકાશનમાં ભેટ કર્યા છે. તેમજ રૂા. ૫૦૧) મહાવીર નગર (કાંદીવલી પૂ. આ. ગુરુદેવ શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી જૈન પાઠશાળામાં ભેટ આપ્યા છે. સંસ્થા તેની સાભાર નેધ લે છે.