________________
૧૪
આવે ધર્મો સત્યમમાં પ્રવૃત્તિ અને અસયમથી નિવ્રુ ત્તિરૂપ છે. જે અહિંસા, તપ અને સંયમ લક્ષણવાળા છે.
જે ધમ આત્માની શુદ્ધિ અને સિદ્ધિ સાથે સબંધ રાખે છે તે અહિંસા, સયમ અને તપ ચુક્ત ધ ઉત્કૃષ્ટ મંગલ છે.
જેનાથી હિત સધાય તે અગલ છે.
મને સ’સારથી ગાળે, મને સ'સારથી દૂર કરે તે મગલ, સસામાં પુર્ણ કળશ, સ્વસ્તિક, દૈહિ વગેરે દ્રવ્ય મગલ છે, કેન્ય મગલ વડે એકાંતિક સુખ કે આત્યંતિક દુઃખક્ષય શકય નથી.
ધ એકાંતિક અને આત્યતિક માલે છે. ધ ગણુ મંગલ છે જે સુખ સ્વરૂપ છે, ધર્મ દુ:ખના આત્યંતિક ક્ષય કરે છે જેથી દુ:ખના અંકુર પણ ન રહે.
ધર્મ' માત્માની શુદ્ધિ કરે છે, આત્માને મેક્ષ અપાવે છે, જન્મ-મરણના અધનાને કાપે છે. કમલનથી માટુ' કોઈ દુ:ખ નથી. કમુક્તિથી મેટ' કોઇ સુખ નથી.
માક્ષ પ્રાપ્ત કરાવનાર ધમ સાચેજ ઉત્કૃષ્ટ મંગલ છે, સ શ્રેષ્ઠ મ’ગલ છે. એવી દૃઢ પ્રતીતિ થઇ જાય અને અહિંસા, સંયમ અને તપ જીવનમાં આવે, ધ વડે મન ભરેલુ રહે ત્યારે ધર્મતત્ત્વના પ્રકાશ અમૂલ્ય એવા મનુષ્યભવને સફલ કરે છે.
સંપાદન
પૂજ્ય આચાર્ય દેવના વ્યાખ્યાતાનુ સપાદન તેમના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિ'દ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે.