________________
આધ્યામિક વિષયક કઠિન વિષયને સામાન્ય શ્રેતા પણ સરલતાથી સમજી શકે તેવી સાદી પણ સચોટ ભાષામાં અસરકારક રીતે સમજાવે છે. તેઓશ્રીનાં પ્રવચનામાં જ્ઞાન વાતે ક્રિયાને સમન્વય હોય છે.
રસમય હળવી શૈલીમાં ધર્મતત્વના પદાર્થોનું નિરૂપણ કરવું એ પૂજ્ય આચાર્યશ્રીની વકતૃત્વ શક્તિનું પર્વ કૌશલ્ય બતાવે છે.
તેઓશ્રીની સહાયતા, સૌજન્યતા અને કાર્યના પરિચય તેમના છેડા સહવાસમાં આવનારને પણ સ્પશે છે. ધમતવ પ્રકારા
ધર્મતત્વ પ્રકાશના આ વ્યાખ્યાને શાસકાર મહર્ષિ શ્રી આર્ય શયંભાવભરીશ્વરજી મહારાજના શ્રી દશાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ માથાથી શરૂ કરે છે,
धम्मो मंगलमुकिट्ठ अहिंसा संजमो तवो । .
देवा वि तं नमसंति जस्स धम्मे सया मणौ ॥ .. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેના લક્ષણ છે. જેનું મન સદાય ધર્મમાં રત છે તેને તે પણ નામરકારે કરે છે.
ખા સામાન્ય તક નથી પણ અધ્યાત્મનું રસાયણ છે. વ્યાખ્યાને મનનપૂર્વક વાંચી આ રસાયણનું આપણે જીવનમાં સેવન કરવાનું છે.
જે દુર્ગતિમાં પડતા બચાવી છે અને સાગતિમાં સ્થાપન તે ધર્મ