________________
૧૪૮
ક્ષમ તત્વ પ્રકાશ વાત સાચી છે ધર્મ ઉપર પ્રેમ નથી. એમ નથી પણ જેટલો પ્રેમ દુન્યવી પદાર્થો પર છે તેના કરતા ધર્મની ઉપર પ્રેમ એ છે કે, ધર્મ ઉપર જે પ્રેમ ન હોય તે તમે જિન મંદિર, ઉપાશ્રય. વ્યાખ્યાન શ્રવણ તેમજ અન્ય ક્રિયાકાંડે કરા નહિ એ સ્વાભાવિક છે, પરંતુ તમને એમ પૂછવામાં આવે કે ધર્મને પ્રેમ. ધર્મની કિંમત અને ધર્મનું સ્થાન તમારા હદયમાં દુન્યવી પદાર્થો કરતા વધારે છે કે એ શું છે? ત્યારે તરત જવાબ મળશે કે-પૈસા-ટકા ઉપર. પુત્ર-પુત્રી અને પની ઉપર ધર્મના કરતાં વધારે પ્રેમ છે. પણ હવે જરા આપણે ઉંડા ઉતરીએ છીએ કે દુનિયામાં કોઈને સ્ત્રીના ઉપર વધારે પ્રેમ હોય છે જેથી એના માટે એ સર્વ સમર્પણ કરવા તયાર થાય છે, કોઈને ધનને ઉપર વધારે પ્રીતિ હોય છે એટલે એના માટે એ સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે, કોઈને શી પણ સારી, સુશીલ અને શિયળવવી છે, ધન પણ વિપુલ પ્રમાણમાં છે. પુત્ર ન હોવાના કારણે જ એ ઝરે છે, એ સમજે છે કે "સે મણ તે ઘરમાં અંધારૂ” | એટલે એ પુત્ર માટે દેરા ધાગા, મંત્ર જંત્ર આદિ અનેક વિધ પ્રયત્ન કરવા માંગે છે. કારણ કે એને પુત્ર એ જ સર્વસ્વ માન્યું. એમ જુદા-જુદા માણસની જુદી જુદી વરતુ ઉપર પ્રેમ અને લાગણી હોય છે. કઈ વસ્તુ ઉપર ઓછી અને કઈ વસ્તુ ઉપર વધારે હોય છે. પણ હવે આપણે જરા ઉંડા ઉતરીએ છીએ કે જગતમાં અનેક વસ્તુઓ છે, સારી છે અને સામાન્ય પી છે. દુનિયામાં તુચ્છ અને નજીવી વસ્તુઓ પણ છેઆ બધી વસ્તુઓમાં કઇ એવી વસ્તુ છે કે-જેના ઉપર આપણને