________________
ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં શ્રી
પ્રેમસૂરિ મ.સા.નાં જીવનચિત્રો. વિહારભૂમિ અને ? ગુજરાત-૨૩ ચાતુર્માસ, રાજસ્થાન-૭ ચાતુર્માસ,
મહારાષ્ટ્ર-૨૨ ચાતુમસ, ઉત્તરપ્રદેશ- ચાતુર્માસ, બંગાળ-૧ ચાતુર્માસ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક-૨
ચાતુર્માસ, તામિલનાડુ-ર ચાતુર્માસ પ્રથમ શિબિર : નાશિક – સંવત ૨૦૧૦, જેઠ માસ, ઈ. સ. ૧૯૫૪
મે માસ અંતિમ શિબિર : સુરત - સંવત ૨૦૪૮ ચાતુર્માસમાં રવિવારીયા
શિબિર કાળધર્મ દિવસ : સંવત ૨૦૪૯, ચૈત્ર વદ-૧૩, તા. ૧૯-૦૪-૧૯૯૩
બપોરે ૧.૩૦ કલાકે, અમદાવાદ અગ્નિસંસ્કાર સ્થળ : અમદાવાદ – પંકજ સોસાયટી, ભઠ્ઠા પાસે, પાલડી ઉત્તરાધિકારી પટ્ટ પ્રભાવક:
સિદ્ધાન્ત દિવાકર પૂ.આ. કે. શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. પ્રભાવક
સંદર્ભસૂચિ (૧) શ્રી ભુવનભાનુના અજવાળા : પૂ.પં. શ્રી જયસુંદરજી મ.સા., પૂ. મુનિશ્રી
મુક્તિવલ્લભ મ.સા. પ્રકાશન-સંકલન : પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વર,
સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ. (૨) ભુવનભાનુ સાહિત્ય ઉપનિષદ : મુનિ અભયશેખરવિજય ગણિ, મુનિ
મુક્તિવલ્લભવિજય ગણિ, પ્રકાશન-સંકલન : પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વર,
સ્મૃતિગ્રંથ પ્રકાશક સમિતિ (૩) જીવન સર્વસ્વ : આચાર્યશ્રી રત્નસુંદરજી મ.સા, રત્નત્રયી ટ્રસ્ટ (૪) જેણે તમને જોયા છે તે ધન્ય છે. આચાર્યશ્રી રત્નસુંદરજી મ.સા, રત્નત્રયી
ટ્રસ્ટ
મંજુ આર. શાહ
૭, શ્યામ એપાર્ટમેન્ટ ૬, લક્ષ્મીનારાયણ સોસાયટી, શાંતિનગર, ઉસ્માનપુરા,
અમધવાદ-380013
M. 9662841045 R:079-27552063
પ૧૪ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો