________________
ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, મનુભાઈ પંચોલી વગેરેની જેમ રાષ્ટ્રીય કક્ષાના નવલકથાકાર તરીકે ઊપસી આવે છે.
માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા.
કાંદીવલી (વેસ્ટ) મુંબઈ
મો. 09820824281
૧૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો