________________
ગુજરાતના ચૌલુકન્યકાલીન અભિલેખા : એક અધ્યયન
આ પ્રશસ્તિ એ સંસ્કૃત સાહિત્યના એક રસપ્રદ પ્રકાર છે. પ્રશસ્તિનાં કાવ્યા. આલંકારિક રીતે રચાયાં હેાવા છતાં તેમાંથી ઘણી ઉપયાગી ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રશસ્તિની રચના બહુ સરળ રીતે કરવામાં આવેલી હાય છે. તેમાં મંગલાચરણ પછી પૂત કાર્ય કરાવનારનું કે દાતાનું વણુ ત આવે છે. જેનું વણ ન કરવામાં આવ્યું હોય એ વ્યક્તિ જે તત્કાલીન રાજ્યકર્તાથી જુદી હૈય તા એવા કિસ્સામાં રાજાનું વન પણ કરવામાં આવે છે અને તેની વંશાવળી પણ આપવામાં આવે છે. દાનની વિગતાનું વર્ણન કાવ્યમય રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રશસ્તિમાં સ્થપતિનું, પ્રતિષ્ઠા કરનાર પુરેાહિત અથવા ધર્મગુરુનું, પ્રશસ્તિ રચનાર કવિનું તથા લેખ કાતરનાર કારીગરનુ નામ, લેખની મિતિ વગેરે ઉમેરવામાં આવે છે. આવી પ્રશસ્તિ ખાસ કરીને મિદરામાં તેમજ જાહેર ઉપયેાગના કાઈક સ્થળે મૂકવામાં આવેલી હેાય છે. કેટલીકવાર મૂર્તિ ની ઉપર કે તામ્રપત્રમાં પણ આવી પ્રશસ્તિ કાતરેલી જોવામાં આવે છે. હસ્તપ્રતાને અતે પણ ઘણી પ્રશસ્તિઓ હેાય છે. પ્રશસ્તિમાં આપવામાં આવેલી વંશાવળી તેમજ રાજાઓના પરાક્રમનું વર્ણન ઇતિહાસની દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું હોય છે. કેટલીક પ્રશસ્તિઓમાં શ્લાકની સંખ્યા અલ્પ હેાય છે, તેા કેટલીકમાં એ સેા કરતાં પણ વધારે સ ંખ્યામાં હોય છે. કેટલીક પ્રશસ્તિએ ગદ્યમાં રચાયેલી હેાય છે, પરંતુ મેાટાભાગની પ્રશસ્તિ પદ્યમાં રચાયેલી જોવામાં આવે છે.૭૬
૨૮
•
७७
(૧) આ કાલ દરમ્યાન રચાયેલી પ્રશસ્તિ આ પ્રમાણે ગણાવી શકાય : વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના ધવલના હસ્તિક ડી શિલાલેખ પ્રશસ્તિ-લેખ છે. આ પ્રશસ્તિ સૂર્યાચાયે રચેલી છે. આ પ્રશસ્તિ રાષ્ટ્રકૂટ રાજવી ધવલે હસ્તિસ્ક્રુ ડિમાં મંદિર કરાવ્યું હતુ. તેને લગતી છે. (૨) વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯) ના વર્ષના સિદ્ધરાજ જયસિ`હુના સમયના લેખ આ પ્રકારના છે. આ પ્રશસ્તિના કર્તા કવિ શ્રીપાલ હતા. પ્રશસ્તિના મુખ્ય હેતુ સિદ્ધરાજ જયસિંહે કરેલા માળવા વિજ્યની યશેગાથા નિરૂપવાના છે.૮
(૩) માંગરાળની સાઢલી વાવના પ્રશસ્તિ લેખ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના સમયને છે. આ પ્રશસ્તિના રચનાર પાશુપતાચાય પ્ર” સર્વજ્ઞનુ નામ આપેલું છે. આ પ્રશસ્તિ ગૃહિલ વંશના મૂલુના ભાઈ સેામરાજે આત્મશ્રેયાથે કરાવેલ સહજિજ્ઞેશ્વર મંદિરને લગતી છે,૯
(૪) વિ. સ: ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૯)ના પ્રશસ્તિ લેખ કુમારપાલને ચિતાડ