________________
૨૮
ચૌçકથકલીન અભિલેખઃ પ્રાસ્તાવિક વિશ્લેષણ
ગઢનો છે. આ પ્રશસ્તિના રચયિતા રામમૂતિ છે. આ પ્રશસ્તિ કુમારપાલને
લગતી છે.૮૦ (૫) વડનગરની વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૧) ની પ્રશસ્તિના રચયિતા કવિ
શ્રીપાલ છે. આ પ્રશસ્તિ કુમારપાલને લગતી છે. (૬) વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮-૬૯)ને પ્રશસ્તિ લેખ પ્રભાસપાટણના
ભદ્રકાળી મંદિરમાં આવેલો છે. આ પ્રશસ્તિના રચનાર ભાવબૃહસ્પતિ છે. આ પ્રશસ્તિમાં કુમારપાલે કરેલાં પૂર્ણ કાર્યોની પ્રશંસા કરેલી છે.૮૨ વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ને પ્રશસ્તિ લેખ ભીમદેવ–૨ જાના સમયને છે. આ પ્રશસ્તિના રચનાર કવિ શ્રીધર છે. આ પ્રશસ્તિમાં ભીમદેવ–૨ જાની સાથે શ્રીધરના પ્રાણ ઉલ્લેખ કરેલા છે.૮૩ કવિ સોમેશ્વરે રચેલી વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) ની પ્રશસ્તિ આણ પરના નેમિનાથના મંદિરમાં આવેલી છે. આ પ્રશસ્તિ વસ્તુપાલ
તેજપાલને લગતી છે.૮૪ (૮) ભીમદેવ–રા નો વિ. સં. ૧૨૯૯(ઈ.સ. ૧૨૪૩) ને લેખ પણ આ પ્રકાર
છે. આમાં ભીમદેવ–૨ જાની પ્રશસ્તિ કરવામાં આવી છે.૮૫
(૮)
પાદટીપ
૧. જુઓ ત્રિવેદી ઇન્દ્રવદન–ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ, ખંડ ૪-૫ ૨. અ. નં. ૧૭ ૩. અ. નં. ૧૫૬ ૪. અ. નં. ૨૮ ૫. અ. નં. ૩૮ ક. અ. નં. ૯૯૨ ૭. અ. નં. ૨૮-એ ૮. અ. નં. ૭૩–આ ૯. ડે. શેલત ભારતી : કચ્છના અભિલેખમાંથી પ્રાપ્ત થતો કચ્છને ઇતિહાસ,
વિદ્યાપીઠ-અંક ૧૧૩, સપ્ટેમ્બર, ઓક્ટોબર ૧૯૮૧, પૃ. ૩૩. ૧૦. જુઓ ચિત્રને પટ્ટ ૧૧–૧૨. અ. નં. ૫૩-અ, ૬-અ - ૧૩. આ લેખનું વર્ષ શ્રી ખોખરે અમે તેમને અનુસરીને શ્રી રામસિંહ રાઠોડ
અને છે. ભારતી શેલતે વિ. સં. ૧૨૧૭ (ઈ. સ. ૧૬ – ૧) આપેલું છે, પરંતુ તેઓ પૈકી કોઈએ અમો પાઠ આપ્યો નથી. તેથી તેને ખાતરી થઈ શકતી નથી. શ્રી નાગજીભાઈ ભટ્ટીએ ઉપમિતિ ૧૨૧૭ને બદલે