________________
- ૧૪૧
આર્થિક સ્થિતિ - ચૂકવવા પડતા. ઘોડાનો ઉપયોગ સવારી માટે થતું હશે. એને માલસામાન લઈ - જવા કદાચ યુદ્ધ વખતે આકસ્મિક પરિસ્થિતિમાં થયું હોય. હાથીને ઉપયોગ પણ
આ અર્થમાં વિરલ જણાય છે. " .
(૫) ચલણી નાણું-સિક્કા
ચૌલુક્યકાલ દરમ્યાન ગુજરાતમાં વેપારધંધા સારા પ્રમાણમાં વિકસ્યા હતા. અનેક દેશે અને પ્રદેશ સાથે આર્થિક સંબંધો પણ હતા, આમ છતાં પણ ચૌલુક્ય રાજવીઓના ચલણું સિક્કા પ્રાપ્ત થયા નથી. જોકે સાહિત્યિક ઉલ્લેખમાં પ્રબંધ અને “લેખપદ્ધતિ” નામના ગ્રંથમાં સિંહપ્રિય, કુમારપાલપ્રિય, સિલપ્રિય, ભીમપ્રિય, લૂણપ્રિય વગેરે કર્મોના ઉલ્લેખ કરેલા છે.૩૦ અલાઉદ્દીન ખીલજીના સમયના સિકકા વિશે ઠક્કર ફેરુના પ્રાકૃત ગ્રંથ “દવ્ય પરીક્ષામાં (લગભગ ૧૩ મા સૈકા અને ૧૪મા સૈકાને આરંભ) “ગુજરી મુદ્રાનું પ્રકરણ આપેલું છે. તેમાં ચૌલુક્ય રાજવીઓની વિવિધ મુદ્રાઓનાં નામ આપવામાં આવેલાં છે.૩૧ એમાં કુમરપુરી (કુમારપાલની), અજ્યપુરી (અજ્યપાલની), ભીમપુરી (ભીમદેવની) વગેરેની મુદ્રાઓ (સિક્કાઓ) અને એનાં વજન વગેરેનો પણ ઉલ્લેખ કરેલો છે. આ પરથી એક અનુમાન તારવી શકાય કે, ચૌલુક્ય રાજવીઓએ પિતાના ચલણી સિક્કા ચકકસ પડાવ્યા હશે. આ સિક્કાઓનાં કેપ્ટક આ પ્રમાણે આપેલાં છે. ૩૨
૧/૪ કુમરપુરી ૧૦૦ મળે તોલા ૧૮, માસા ૪ પ/ અજયપુરી ૧૦૦ મળે તોલા ૧૮, માસા ૪ ૧/૪ ભીમપુરી ૧૦૦ મધ્યે તોલા ૧૮, માસા ૪ - પ/ લવણપુરી ૧૦૦ મળે તેલા ૧૮, માસા ૪ ૮ અનપુરી ૧૮ ૦ મળે તેલા ૧૬, માસા ૬
૬ વિસલપુરી ૧૦૦ મળે તોલા ૧૬, માસા ૮ સિદ્ધરાજ જ્યસિંહના સેનાના બે સિક્કા લખનૌ મ્યુઝિયમમાં આવેલા કહે છે. આ સિક્કા જે ખરેખર સિદ્ધરાજના હોય તો એ માલવાના વિજય પ્રસંગે પાડેલાં હશે, એમ કેટલાક વિદ્વાને માને છે. . હેડીવાલાના સંગ્રહમાં કેટલાય નાના સિક્કાઓ પર “શ્રી મજયસિંહ એવા અક્ષરે વેચાય છે. આ સિકકા સિદ્ધરાજના હોવાનું શ્રી ગિરજાશંકર આચાર્યો સૂચવ્યું હતું
ઝાંસી પાસે પડવાહાથી કેટલાક સિક્કાઓ મળી આવ્યા છે. આ સિકકાઓ " પર “સિદ્ધરાજ” એવા અક્ષર વંચાય છે કે
, .