________________
રાજકીય સ્થિતિ સમકાલીન રાજ્ય
૧૦૫
હરાવી પિતાની વીરતા બતાવી હતી. તેણે આબુની દક્ષિણે પોતાના નામ પરથી પ્રલાદનપુર વસાવ્યું હતું, જે હાલ પાલનપુર તરીકે ઓળખાય છે.૭૦
આ પછી પરમાર વંશમાં ધારાવર્ષનો પુત્ર સામસિંહ સત્તા પર આવ્યા. તેના સમયમાં ધોળકાના રાણ વિરધવલના મહામાત્ય વસ્તુપાલના નાનાભાઈ તેજપાલે વિ. સં ૧૨૮૭ (ઈ.સ. ૧૨૩૧)માં આબુ પર નેમિનાથનું મંદિર (લૂણવસહિ) કરાવ્યું હતું. આ મંદિરને લગતા એ વર્ષના લેખમાં ચંદ્રાવતીના પરમાર વંશના રાજાઓની પણ પ્રગતિ કરેલી છે.૭૧ આ લેખમાં તેજપાલના કુટુંબ ઉપરંત તેજપાલની પત્ની અનુપમાદેવીના કુટુંબને પણ નિર્દેશ કરે છે.
સેમસિંહદેવ પછી તેને પુત્ર કૃષ્ણરાજ (કાન્હડદેવ) સત્તા પર આવ્યું હતું. તે પછી તેનો પુત્ર પ્રતાપસિંહ આવ્યું. તેણે મેવાડના રાજા જેસિંહ પાસેથી ચંદ્રાવતીને પ્રદેશ પાછો મેળવ્યો હતો. આ પ્રતાપસિંહ ચૌલુક્યરાજવી સારંગદેવને સામત હતો.૭૨
(૩) ભિનમાલ અને કિડની શાખા :
આ શાખાને સ્થાપક આબુના પરમાર વંશના સિંધુરાજને પુત્ર દુઃશલ હતે. આ પછી આ વંશમાં દેવરાજ થયે. દેવરાજના પૌત્ર કૃષ્ણરાજને ભીમદેવ ૧ લાએ કેદ પકડ્યો હતો. ત્યારે તેને નફૂલના ચૌહાણ બાલાપ્રસાદે છોડાવ્યો હતો. એ પછી કૃષ્ણરાજને પુત્ર જ્યસિંહ અને સેછરાજ થયા. આ છરાજના હાથે કિરાડની શાખા સ્થપાઈ હતી.૭૪ આ પછી આ શાખામાં ઉદયરાજ અને સોમેશ્વર થયા. સિદ્ધરાજના સમય દરમ્યાન એઓ અને સામંતપદે હતા.
કુમારપાલના વિ. સં. ૧૨૧૮ (ઈ.સ. ૧૧૬૨)ના કિરાડુના લેખને આધારે જણાય છે કે ઉદ્યરાજ અને સોમેશ્વરે જેસલમેર અને જોધપુર પ્રાંતમાંથી તણુકેટ અને નવસર કિલ્લા જીત્યા હતા.
૧૧. રહાણ વંશ:
આ વંશના ઉલ્લેખ ચૌલુક્યરાજવી મૂળરાજ ૧લાથી છેક ભીમદેવ રજા સુધીના અભિલેખમાં થયેલા છે. ચૌલુક્ય વંશ સાથે આ કુલના સબંધે લગભગ મૈત્રીપૂર્ણ હતા.૭૫
બીના સિરમાં થયેલા છે. જે