________________
સા...દ...ર...સ...મ...પ...ણ જી
URMESENTISTITUTIFUGHTITISFIRSTUEUGUESTITUGUESHUFINISH SISTER VISESHSISHESHBill sm
UTUESTITUTERISTITUTTITUTIFURITUTIFUTUBSRIBUTIFIFSિHURITIUFપિUGUESTITUTIFUESTSTST
જે મહાપુરૂષે “ સિદ્ધચક ” માસિક દ્વારા અનુભૂતિના સાગરમાંથી ઉદ્ભવેલી અને ચિરંતન બનવા સર્જાયેલી આગમાદ્ધારકશ્રીની અમરવાણીને અનેક લોકોના અંતર સુધી પહોંચાડી મોક્ષમાર્ગના પ્રવાસી બનાવનાર સિદ્ધચક્ર આરાધન, તીર્થોદ્ધારક, શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ને
‘“શ્રી આનંદ પ્રવચન દર્શન” કોટી વંદનપૂર્વક સાદર સમર્પણ કરું છું.
ચરણરણ ગણિ નિત્યદયસાગર