________________
અનન્ય ગુરૂભકત
અનન્ય ગુરૂભકત ઉત્સાહી કાર્યકર્તા
શાસન ઉપર આવતાં આક્રમણોને હસતા મુખે મુકાબલો કરવાપૂર્વક જેઓએ સત્તાવીસ વર્ષ સુધી “ સિદ્ધચક' માસિકના તંત્રી બનીને આગમાદ્ધારક શ્રીની વાણીને ઘેરઘેર પહોંચાડી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓને આજીવન
સેવા આપેલ તે સ્વ. શેઠશ્રી પાનાચંદ રૂપચંદ
| (સુરત)
વિજયદેવસૂરસંઘ ગોડીજી ઉપાછાયના ટ્રસ્ટી,ગમેદ્ધારકશ્રીની અનેક સંસ્થાઓના અગ્રગણ્ય કાર્ય કર્તા અને આગમ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના મુખ્ય સંચાલક
શેઠશ્રી અમરચંદ રતનચંદ ઝવેરી | (સુરતે હાલે મુંબઈ)