________________
-
૩૮૯
રાજા નથી બનાવ” તે શું મંત્રી ન કહે, બળી તારી ભીખ, તું એ ભીખારી, ને છોકરાને ભીખ માગવા રાખે છે!” આ બાપ કહેવાય કે પાપ? એવું અહીં છે. આ જીવ ભલે મંત્રીને ત્યાં જનમે છે, એટલે તત્કાલ નેહી વર્ગ પ્રત્યક્ષમાં તત્કાલ લાત ન મારે. એ પણ અવસર આવે તે લગાવી દે લાત ! મા-બાપ, સગાં લાત ન મારે! પણ પુત્ર જરાક ગાંડો થયો કે ઘરમાં લુગડાં બાળે ને ઘરેણાં બહાર ફેંકતો હોય તે પીટી નાખે ને? કોણ કહે, “બિચારો શું કરે? ચિત્તભ્રમ થયું છે.” એ તે થાણું મેકલી દે. અહીં વિચારો કે જીવ કર્મના પનારે કે ભિખારી છે! કર્મ ઘડીએ ઘડીએ એનું અપમાન કરી રહ્યો છે ! જીવનની પિતાની સમૃદ્ધિમાંથી આપવાની વાત નહીં પણ કર્મ ઉપરથી કરવાની વાત રાખે છે ! “સુખ તારે જોઈએ છે, તે જા, બાયડીનું ચાટુ કર ! શેઠના પગ પકડ!' આ સંસારી જીવની દશા છે ! ભિખારી જેવો કમની ભયંકર વિટંબણ પામી રહ્યો છે તેને આચાર્ય મહારાજ ચારિત્રના સિંહાસન પર બેસાડવા તૈયાર છે. ત્યાં બાપ આવીને જે કહે, “હજી વાર છે, સંગ નથી; એમ કાંઈ દિકર દઈ દેવાય ?' જીવતે જાગતે એ દિકરો અને જડ એવી કઈ ઘરની ચીજ ! બે માં તમારે મન કંઈ ફરક ખરે કે નહીં? બંનેની પાસેથી તમારા સ્વાર્થ સિવાય બીજું ઇરછે ખરા? “ઘરની એક જડ ઘંટીનો પથ્થર અને બીજે અનંતદુઃખમાં ભમી આવેલે છોકરે બેમાં ફરક ખરે? સામાનું હિત જેવાની દષ્ટિએ પથ્થર કરતાં પુત્ર વધે? તમારો સ્વાર્થ