SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જ ન દર્શનની મહત્તા * ૩૩ અલ્પાયુષિ હોવાથી પ્રભુ મહાવીરે દીર્ધાયુષિ એવા સુધર્મા સ્વામીને પાટના અધિકારી બનાવી ચતુવિધેિ જેન સંઘની સ્થાપના કરી. જેમની પાટ પરંપરાએ પ્રભુનાનિર્વાણ બાદ વીરાત સંવત ૧ થી ૬૦૫ સુધીમાં નીચેનાં વીસ યુગપ્રધાન આચાર્યો પટધર થયા. ૧ શ્રી સુધર્મા સ્વામી ૨ , જંબુ સ્વામી ૩ ,, પ્રભવ સ્વામી ૪ ,, સ્વયંભવ સૂરી ૫ , યશોભદ્ર સૂરી ૬ , સંભૂતિ વિજય ૭ , ભદ્રબાહુ સ્વામી ૮ • સ્થલભદ્રજી ૯ ,, આર્યમહાગિરી ૧૦ ,, આર્યસૂહિસ્તિજી ૧૧ ,, ગુણસુંદરસૂરીજી ૧૨ શ્રી નિગોદવ્યાખ્યાતા શ્રી કાલિકાચાર્યજી (૧ લા) ૧૩ ,, શાંડિલ્યસૂરીજી ૧૪ ,, ગણિવીરસૂરીજી ૧૫ ,, રેવતીમિત્રસૂરીજી ૧૬ , આર્યમંગુસૂરીજી ૧૭ , ભદુગુપ્તસૂરીજી ૧૮ , ગુપ્તસૂરીજી ૧૯ , વ્રજસ્વામી ૨૦ ,, પુષ્પમિત્રસૂરિજી જેને અંગે સ્થવિરાવલિમાં નીચે પ્રમાણેની ગાથાઓ વિદ્યમાન છે. જેમના સમકાળે શાકે શાલિવાહન સંવત્સરની સ્થાપના વિસં. ૬૦૫ માં થઈ. (૧) सिरि कीराउ सुहम्मो, वीसं चउचत्तवासजंबुस्स । पभवेगारस सिज-भवस्स तेवीस वासाणि ।। पन्नास जसोभद्दे, संभूइसह भहबाहुस्स। चउदस य थूलभद्दे, पणयालेवं दुपारस ॥ अजमहागिरि तीसं अज्जसुहत्थीण वरिस छायाला। गुणसुंदर चउआला एवं तिसया पणत्तीसा ॥ ततो इगचालीसं निगोय वक्खाय कालिगायरिओ। થઇ વિઇ (જિ) જય કાર = = I
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy