________________
૩ર
[ મહાન ગુજરાત
શુભદત્તજી હતા. તેમના મુખ્ય શિષ્ય હરદત્તજી, તેમના આ સમુદ્રજી થયા, અને તેમના શિષ્ય સ્વયં પ્રભસૂરી થયા.
તેઓના કેટલાક શિષ્યામાં વિહીતાશ્રવ નામે વિદિત શિષ્ય થયા. જેમના સંપ્રદાયમાં ગૌતમ બુધ્ધે દીક્ષા લીધી. અને જીદ્દકીતિ નામે પ્રસિદ્ધિને પામ્યા.
આ ગૌતમ બુધ્ધે બૌધ મતની સ્થાપના કરી. આ કાળે પૂ`કાલીન શાક્ય પથ બૌદ્ધ ધર્મના મુળ પંથ તરિકે ગણાતા. ચેવોસમા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના કેવળ જ્ઞાન પૂર્વે બૌદ્ધમત ઉત્તર હિંદમાં ચાલુ થયા.
ના—આ બૌદ્ધ અને જૈન ધર્મની સમાલાચના માટે અમારા મગધની મહારાણી અને પ્રભુ મહાર્વીર ગ્રંથ જુવે.
ચાવીસમા તીર્થં કર પ્રભુ મહાવીરના સમયમાં અનેક ` મહાપ્રાંતનાં રાજવીઓએ જેન ધર્મોના સ્વીકાર કર્યાં અને મગધ સામરાજ્ય જેનધમ મય બન્યુ હતું.
રાજહી નગરીના મહારથી શ્રેણિક તથા તેના કુટુબે પ્રભુ મહાથીરના અનુયાયી તરીકે પાત નુ પાછલું જીવન વ્યતીત કર્યું. અને તી કરનામ કર્મ ઉપાર્જન કર્યું.
મહારાજા શ્રેણિકનાં કુટુ બમાંથી અનેક રાણીએ રાજપુત્રા અને પુત્રીઓએ દીક્ષા લીધી.
ઈંદ્રભૂતિ આદિ અગ્યાર ગણધરા જેઓ વેદ્યાંતિક ધર્મનાં અલગ અલગ દેશના ક્રિયાકાંડી હતા. તેઓ પેાતાના શિષ્ય પરિવાર સાથે જૈન સિદ્ધાંતનાં પારંગામી બન્યા, ગણધરપદને દીપાવવા લાગ્યા. પ્રભુ મહાવીરના સાથે દેશ વિદેશમાં વિચરી તે કાળે ભારતના સાળે પ્રાંતે જેમતે બહુધાયે જૈન ધર્મી બનાવ્યા.
પ્રભુ મહાવીરનું નિર્વાણુ અપ્પાપા. (પાવાપુરી)માં હસ્તિપાલ રાજાની ધમ શાળામાં થયું.
જેમના ભકત નવ–મલ્લિ જાતિના અને નવ-લચ્છિ જાતિના રાજાઓએ દીપેાત્સવ કરી પ્રભુનું કલ્યાણક ઉજવ્યુ, તે દીવસથી દીપાવલી પવ ચાલુ થયું. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીને પ્રભુ મહાવીરના નિર્વાણના દિવસે, રાત્રોના પાછલા પ્રહરે પ્રભુના નિર્વાણની માહિતિ થઇ, જેઓ