________________
૧૧૪
[મહાન ગુજરાત “હાજર રહેલ દરેક વિદ્વાનોએ પિતાપિતાના મત પ્રમાણે જવાબ આપ્યા”
બાદ શ્રી હેમચંદ્રાચાર્યજી સન્મુખ દ્રષ્ટિ કરી નમ્રતાપૂર્વક રાજવીએ - જણાવ્યું કે “હે ભગવંત! આપ આ સંબંધમાં આજે પણ કઇક વધુ ખુલાસે આપે કારણ કે મારું મન આજે ફરીથી ચલિત બન્યું છે”
જવાબમાં જ્ઞાની સુરિશ્વરે જણાવ્યું કે “રાજન ! આપનાં પ્રશ્નના જવાબમાં હું ટુંકમાં જણાવું છું.”
કે આજેજ પ્રભાતે જ્ઞાનબળે તમોને મેં ઝરૂખે બેસી કેયલના મુખથી સંભળાએલ દેવિવાણી, અને હાજર રહેલ દરેક ધર્મ શ્રધ્ધાળુઓનાં વાક્યોને શ્રવણ કરતા જોયા છે અને તેથી શું આપનું મન ચલાયમાન થયું છે ?
હે રાજન! સાચે ધર્મ કહે છે? તેની ખાત્રી તે મહાન જ્ઞાનીઓ પણ આપને કરાવી નહિ શકે છતાં “હે રાજન ! આ વિષય મહત્વતા ભર્યો હોવાથી હું આ વિષય શાંતિથી સમજાવું છું તેના પર આપ ધ્યાન આપે,”
સમરત ભારતને અને તેમાં પણ ખાસ કરીને ગરવિ ગુર્જર ભૂમિની ગૌરવતા ગજવનાર જિતેંદ્રિય અરિહંત પ્રભુની ધર્મ ઉપાસના, વ્યાખ્યાનાદિનું ધર્મ શ્રવણ જ્ઞાની મુનીરાજેનો સત્સંગ સાથે તેના પ્રત્યેની શ્રધ્ધા, એ આપને તેમજ સૌને શ્રેયસ્કર છે ”
હે રાજન ! આ જૈન ધર્મ સર્વે ધર્મોના સારરૂપ અને આત્મ કલ્યાણકારી છે.
પંચમહાવ્રતધારી જેન મુનીરાજે કે જેઓ કંચન કામિનીના ત્યાગી, આહંસા પરમ ધર્મનાં સુક્ષ્મમાં સૂમભેદના જ્ઞાતા, અજોડ વ્યાખ્યાનદાતા અને ત્રીષ િશલાકાના મહા પુરૂષ તરીકેની પ્રસિધીને પામેલ છે. આ ત્રિષણી મહાન વીભુતીઓ ને જન્મ પણ કૌભવશાળી ક્ષત્રિય રાજ્ય કુળમાં થએલ હોઈ તેઓ મહાન કુબેર ભંડારી સમ હતા. સનાતન ધર્મમાં પણ જેમને પિતાના અવતારી પુરૂષ તરીકે પૂજનિક ગણવામાં આવ્યા છે. તેઓને પણ જન ધર્મ જિતેન્દ્રિય મહાન વિભૂતિઓ તરીકે માન્ય રાખેલ છે. જૈન ધર્મમાં પણ મહાભારત રામાયણ આદિ ગ્રંથે પણ વિદ્યમાન છેત્રિષષ્ટિ યોગીની દેવીઓ, નવગ્રહ, દશદીગપાળે. વિગેરે જે જે મહાન દૈવિક શકિતઓનું વર્ણન વૈદિક ધર્મમાં