________________
પ્રકરણ ૧૮ મું
રાજમાતાની દયેય સિધ્ધિ બેલતે પોપટ
એક વખત રાજમાતા મીનળદેવીના પિયર કર્ણાટક દેશથી ખાસ પ્રતિનિધિ રાજમાતાને મળવા પાટણ આવ્યું. જેનો રાજમાતા તેમજ યુવાન રાજવી સિદ્ધરાજે બહુ માનપૂર્વક સત્કાર કર્યો. પિતાના સહેદરાની કુશળતાના સમાચાર પૂછતાં જેની ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ વહી રહી છે. એવા આ સંબંધીએ રાજમાતાને જણાવ્યું કે, “હે બાઈ સાહેબ? પ્રભાતમાં જેમનું નામ લેવાથી આત્મ કલ્યાણ થાય છે. એવા ધર્માત્મા રાજવી, આપના પિતાએ એક દેવાંશી શકરાજ (પિપટ)ને પાળેલ હતું. જે તેમને અતિ પ્રિય હતે. જેના માટે ખાસ રત્નજડિત સુવર્ણનું પાંજરૂ રાખવામાં આવેલ હતુ. શકરાજ પર મહારાજાને અત્યંત પ્રેમ હતું. જેને એવી ટેવ હતી કે, મહારાજા ભોજન સમયે જમવા બેસે ત્યારે જ તે તેમના હાથને ગ્રાસ ખાતે, અને મહારાજા તેમને સ્વહસ્તે જમાડી પછી જમતા. આ પ્રમાણે નીત્ય ચાલતું.
એક દિવસ મહારાજા જમવા બેઠેલ હતા. તે સમયે બાજઠ ઉપર પિતાની સનમૂખ પાંજરું મુકી, તેનું મૂખ ખોલવામાં આવ્યું. પિોપટ મહારાજા નજીક મુકેલ બીજા બાજઠ ઉપર આવી બેઠે, અને મીઠાસભર્યા શબ્દોથી મહારાજાની કુશળતા પુછવા લાગે જેની સનમુખ સૂવર્ણ થાળમાં મહારાજાએ પિપટને પ્રિય એવા ભેજનન ગ્રાસ મૂક્યો. આ સમયે પોપટ બે કે, “હે રાજન બિલાડી ? બિલાડી ? મહારાજાએ ચારે તરફ દૃષ્ટિ ફેરવી તે, એમની નજરમાં પોતાના બાજઠ નીચે છુપાએલ બિલાડી જવામાં આવી નહિ.
બિલાડી હંમેશાં પક્ષિઓની ઘાતક હોવાથી પિપટે બિલાડીને જોયા બાદ ધાસ્તીના માર્યા ચીચી આરી કરવા માંડી ત્યારે, મહારાજાએ આ લાડકવાયા નિર્દોષ પક્ષિને અભય વચન આપતાં જણાવ્યું કે, “હે શુકરાજ ! બિલાડીથી તારે ઘાત થશે તે, હું પણ તારી સાથે મરણ સ્વીકારીશ? આ પ્રમાણેનું