________________
પૂર્વ કાલિન ઇતિહાસની સમાલાચના] ભળ્યા અને સંખ્યા વધી.
૪૯
બુદ્ધિશાળી પારવાડવ’શી જૈન મહાજને રાજયવહીવટ હાથ કર્યાં અને એકનિષ્ઠાથી રાષ્ટ્ર તેમજ ધમની ઉચ્ચ કાટિની સેવા બજાવવામાં તેઓ સફળ થયા. આ પ્રમાણે સમ જેનાચાયૅના પુરુષાથી-ધમ જાગૃતિના ઉદ્યોતને જૈન મહાજને પૂરતા સાથ આપ્યા. જેના યેાગે–રાષ્ટ્ર અને ધમ-ટેક અર્થે પારવાડવાંશી અમાત્યા, સેનાપતિએ તેમજ અમલદારા રાજવહીવટમાં ગુજરાતની કીતિ અને યશગાથા ગાવવામાં ભાગ્યશાળી થયા. જૈન મહાજન રાષ્ટ્રપ્રેમી, મુત્સદ્દી, વફાદાર, રાજયકુળનું સાચું માગ દશક અને ધર્મ પ્રેમી હતું. જેના યેાગે ગુજરાતની ગૌરવતા શ્રી. હરિભદ્રસૂરિના કાળ પછીથી એટલે. વિરાત સંવતની પહેલી સક્રિથી તે ખારમી સિદ સુધીમાં જેન મહાજનની પ્રીતિ અને સેવા ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે “ નિપક્ષપાતી, રાષ્ટ્રપ્રેમી વફાદાર મહાજન તરીકે અમરત્વને પામી,