________________
| મહાન ગુજરાત સમર્થ જન ત્યાગી મહાત્માઓએ, જૈન ધર્મને પ્રચાર ઉતર હિંદથી આરંભી પશ્ચિમ હિંદ સુધી, તેમજ દક્ષિણમાં છેક લંકા સુધી અહીંથી કીધે હતો. જ્ઞાની ધર્માચાર્યોની તેમજ દક્ષજેન મહાજનની અર્થસૂચક ધર્મનીતિ એટલી સરલ હતી કે, જેના વેગે ચારે વણે પિત પિતાને ધર્મ સ્વતંત્રતાથી પાળી શકતા. અને સહપ્રેમે ક્યતાથી સંપીને રહેતા હતા.
રાજય તરફથી દરેક ધર્મસ્થાનોને પુરતે આશ્રય મળતે. પુરોહિતને પુજનાથે પુરતું વેતન મળતું. તેમજ ધાર્મિક શાસ્ત્રના શિક્ષણ માટે, રાજય તરફથી પુરતી સહાય મળી રહેતી. કહેવાનું તાત્પર્ય સારાંશે અહિં એટલું જ છે કે આ કાળે પણ સનાતન વૈદિકધર્મ, સમાનતાથી મારવાડ અને ગુજરાતમાં પ્રવર્તી રહ્યા હતા. અને બંને પંથના ધર્માનુયાયિઓને પુરતું માન મળતું.” રાજય કુટુંબમાં બંને ધર્મો પળાતા. રાજય તરફથી બંને ધર્મના આચાર્યોને પુરતું પીઠબળ મળતું, રાજય સભામાં વિદ્વાન પંડિતમાં બંને ધર્મના ઉંચ્ચ કોટીના સ્થાનો રાજય માન્ય ગણાતા.
આ કાળ અથવા તદપૂર્વેથી આરંભી તે ગુજરાતના બીજા ભીમદેવના રાજય અમલ સુધીમાં, દરેક રાજવીઓના રાજ્ય અમલમાં જૈન દેવાલય, પૌષધ શાળાઓ, ઉપાશ્રય અને, અનેક પ્રકારના જ્ઞાનભંડારને રાજયાશ્રય મળ્યો હતો ને મળતું, જેને માફક સનાતન ધર્મની પણું ગૌરવતા આ કાળે સચવાઈ હતી.
શ્રીમાલદેશમાં અથવા શ્રીમાલ નગરમાં આ કાળે વસતા બ્રાહ્મણે એ, વણિકોએ, સોનીઓએ, તેમજ દરેક જ્ઞાતિઓએ પિત પિતાને જ બાંધે. અને સંગઠન કરી રહેવા લાગ્યા.
જેના યોગે શ્રીમાળના બ્રાહ્મણ, વાણીઆઓ અને સેનીઓ, શ્રીમાળી ઉપનામથી સંબોધાવા લાગ્યા. અને આજે પણ શ્રીમાળીઓ તેજ ઉપનામથી ઓળખાય છે. તેઓ જે તેના મંગળીક કાર્યો કરાવવામાં સાથ આપે છે જૈનાચાર્યોએ પણ શ્રીમાળના સેંકડે કુળને પ્રતિબધી જન બનાવ્યા. જેની સંખ્યા લગભગ ૧૪૦૦ ઉપરાંતની ગણાય છે.
શ્રીમાળનગરના વેપારની વૃદ્ધિને અંગે પૂર્વ દેશમાંથી આવી વસેલ પ્રજાએ પિતાના મૂળ સ્થાનની ઓળખાણ માટે પ્રાગવટ એટલે પૂર્વાટ જેનું બીજું નામ આજે પરવડ (જન) કહેવાય છે, તેની ઉત્પત્તિ અહીંથી થઈ, જેમાં શ્રીમાળીઓ