________________
(૪) આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ ઃ
आसनादीनि संवीक्ष्य प्रतिलिख्य च यत्नतः ।
गृहणीयान्निक्षिपेद् वा यत् सादानसमितिः स्मृता ।। - આસન વગેરે કોઇપણ ઉપધિ, ટોકસી-પાત્રા વગેરે કોઇપણ પાત્રક.
• જ્યાંથી લેવાનું હોય, ત્યાં બરાબર જોઇને. જ્યાંથી લેવાનું હોય, ત્યાં બરાબર પૂંજીને, ગ્રહણ કરવું.
જ્યાં મૂકવાનું હોય, ત્યાં બરાબર જોઇને. જ્યાં મૂકવાનું હોય, ત્યાં બરાબર પૂંજીને મૂકવું.
એ આદાનસમિતિ ! (૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ મૂત્રમભપ્રાયં નિર્મનુનાતીત
यत्नाद् यदुत्सृजेत्साधुः सोत्सर्गसमितिर्भवेत् । શરીરના કફ, મૂત્ર, મળ, ઉલટી, મેલ, સેડા (શર્દી) વગેરે (શરીરના) અશુચિ પદાર્થો, વધી ગયેલી ગોચરી, ભૂલથી વહોરાઇ ગયેલી દોષિત ગોચરી, શરીરને પ્રતિકૂળ પડનારી ગોચરી..આ બધું સાધુ જીવ વિનાની જગ્યાએ યતનાપૂર્વક પરઠવી દે એ પારિષ્ઠાપનિકાસમિતિ !
ભૂમિ માટેના કુલ ૧૦૨૪ ભાંગા છે, એમાંનો સૌ પ્રથમ ભાંગો એકદમ શુદ્ધ ! મલ-મૂત્રાદિ ત્યાં જ પરઠવવાના. એ ન મળે, તો પછી જે ભાંગામાં ઓછામાં ઓછો દોષ હોય એ સ્થાનમાં પરઠવવું. (૬) મનોગુતિઃ વિમુત્તાનાનાને સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ |
માત્મારામં મસ્તઃ મનોતિરુવલ્ટતા || - જે મન “આ સારું, આ ખરાબ..આ ગમે, આ ન ગમે..આ જોઇએ, આ ન ચાલે....વગેરે વગેરે તમામેતમામ કલ્પનાઓથી મુક્ત છે.”
• જે મન સમતામાં = પ્રસન્નતામાં = મધ્યસ્થભાવમાં સ્થિર તથા દઢ છે. • જે મન આત્મામાં લીન = તલ્લીન = મસ્ત છે. એ મનોગુપ્તિ ! (૭) વાગૃપ્તિઃ સંજ્ઞાતિપરિહારે નૌનચાવત્રખ્યનમ્
વાવૃત્તઃ સંવૃતિ યા ના વાજ્ઞિરિયોગ્યતે || આંખ, હાથ, આંગળી વગેરેથી કોઇપણ પ્રકારે સૂચના, નિર્દેશ ન કરવો અને જીભથી પણ કશું ન બોલવું એ વાગુપ્તિ ! અજબ જીવનની ગજબ કહાનીને ૩૭ છે y Sm