SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિત નહિ.(આ કાળમાં..) આ ઉપરાંત સ્ટેશનરી પણ ઘરોમાંથી નિર્દોષ મળી શકે છે. દા.ત. નોટ, પેન્સિલ, બોલપેન, કાતર...વગેરે. તો એ વસ્તુઓ ઘરોમાંથી નિર્દોષ મેળવવી એજ સારું. સાર-સંયમીએ સંયમોપયોગી ન બને, એવી તો એકપણ વસ્તુ ન જ લેવી. જે સંયમોપયોગી હોય, અનિવાર્ય હોય, તે પણ નિર્દોષ જ લેવી. જો નિર્દોષ ન જ મળે, તો છેવટે ઓછામાં ઓછો દોષ લાગે, એનો પ્રયત્ન કરવો. 'સંસારીઓએ સાધુ સાથે વ્યવહારમાં વાપરવાના શબ્દો. • પધારો ઘરે પધારેલાને આવકારતા • લાભ આપો | લાભ આપશો ? કોઇપણ વસ્તુની વિનંતિ કરતા. • વિનંતિ કરીએ છીએ ચાતુર્માસ, ઓળી, જિનાલય વર્ષગાંઠ આદિ પ્રસંગે પધારવાનું આમંત્રણ આપતા. • ખપશે. ઉપયોગમાં આવશે. • જોગ છે. વસ્તુ ઉપલબ્ધ છે. • વાપરો | વાપરજો પોતાની માલિકીના દ્રવ્ય કે ક્ષેત્ર અંગે અનુમતિ આપતા... • શાતામાં છો ? બહુમાનપૂર્વક શરીરની સુખાકારિતા પૂછતા.. શાતામાં રહેજો વિદાય આપતી વખતની શુભેચ્છા • તહત્તિ કોઇપણ ઇચ્છાને સ્વીકારતા.. • મથએણ વંદામિ • ત્રિકાળ વંદના સૂર્યાસ્ત બાદનું વિનયવચન મિચ્છામિ દુક્કડ ક્ષમા માંગવા માટે... ગોચરી વહોરવા પધારો ઘરે ભોજનાદિ દ્રવ્યોને લાભ આપવાની વિનંતિ... અજબ જીવનની ગજબ કહાની ૮૩] – જ ન્મ
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy