SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭મું ૮મું ૯મું ૧૦મું ૭૬ |સમ્યકત્વમોહનીય છેલ્લા ૩ સંઘયણ-આ ૪ નો ઉદય વિચ્છેદ... ૭૨ | હાસ્ય ૬નો ઉદયવિચ્છેદ ૬૬ |વેદ-૩, સંજ્વલન ૩-આ ૬નો ઉદયવિચ્છેદ ૬૦ |સંજ્વલન લોભનો ઉદયવિચ્છેદ વિશ્વસંચાલનનો મૂલાધાર ૯૫ બનાવવાની શરૂઆત ન કરે. તેથી ૬ઠ્ઠા ગુણસ્થાનકને અંતે આહારક ૨નો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૧) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ૭મા ગુણસ્થાનક સુધી જ હોય છે. ૮મા વગેરે ગુણસ્થાનકોમાં ઉપશમ સમ્યક્ત્વ કે ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. તેથી ૭મા ગુણસ્થાનકને અંતે સમ્યક્ત્વ મોહનીયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૨) ૮મા વગેરે ગુણસ્થાનકો ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ઉપશમશ્રેણિ જ પહેલા ૩ સંઘયણવાળો જ માંડે છે. ક્ષપકશ્રેણિ ૧લા સંઘયણવાળો જ માંડે છે. તેથી ૭મા ગુણસ્થાનકને અંતે છેલ્લા ૩ સંધયણનો ઉદયવિચ્છેદ કહ્યો છે. હાસ્ય ૬ નો ઉદય ૮મા ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી ૮મા ગુણસ્થાનકને અંતે તેમનો ઉદયવિચ્છેદ કહ્યો છે. વેદ-૩, સંજવલન ૩ નો ઉદય ૯મા -ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી ૯મા ગુણસ્થાનકે તેમનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૧૧મા ગુણસ્થાનકથી યથાખ્યાત ચારિત્ર હોય છે. સંજ્વલન ૪ના
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy