SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧મું ૧૨માં ગુણ સ્થાનકનો ઉપાંત્ય સમય ૧૨માં ગુણ સ્થાનકનો અંત્ય સમય ૧૩મું ૫૯ | ૨જા-૩જા સંઘયણનો ઉદયવિચ્છેદ ૫૭ |નિદ્રા ૨નો ઉદયવિચ્છેદ ૫૫ |જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫-આ ૧૪નો ઉદયવિચ્છેદ ૪૨ |જિનનામકર્મનો ઉદય વધે, ઔદારિક-૨, તેજસશરીર, કાર્યણશ૨ી૨, ૧લું સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ ૪, ખગતિ ૨,અનુરૂલઘુ ૪,નિર્માણ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, ૯૬ ઉદયથી યથાખ્યાત ચારિત્ર મળતું નથી. તેથી સંજ્વલન ૪નો ઉદય ૧૦મા ગુણસ્થાનક સુધી જ હોય. સંજ્વલન ૩નો ઉદયવિચ્છેદ ૯મા ગુણસ્થાનકે થઇ ગયો છે. તેથી સંજ્વલન લોભનો ઉદયવિચ્છેદ ૧૦મા ગુણસ્થાનકે થાય છે. ૧૨મું ગુણસ્થાનક ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ક્ષપકશ્રેણિમાં પહેલું સંઘયણ જ હોય. તેથી ૧૧મા ગુણસ્થાનકે ૨જા-૩જા સંઘયણનો ઉદયવિચ્છેદ બતાવ્યો છે. ૧૩મા ગુણસ્થાનકે કેવળજ્ઞાન થાય છે. તેથી કેવળજ્ઞાનમાં વિઘાતક જ્ઞાનાવરણાદિ ૧૪ પ્રવૃત્તિઓનો ઉદયવિચ્છેદ ૧૨મા ગુણસ્થાનકને અંતે થાય છે. જિનનામકર્મનો ઉદય ૧૩મા ગુણ સ્થાનકે થાય છે. ઔદારિક ૨ વગેરે શરીરવિપાકી પ્રકૃતિઓ છે. ૧૪મા ગુણસ્થાનકે યોગ નથી. તેથી આ પ્રકૃતિઓનો ઉદય નથી. તેથી ૧૩ મા ગુણસ્થાનકને જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy