________________
ચક્રથી રથ ચાલતો નથી. આંધળા પર બેસીને પાંગળો માર્ગદર્શન કરે છે અને એમ બન્ને ભેગા થઇને ઇષ્ટ નગરે પહોંચી જાય છે.
આમ, પ્રમાણ અને નયની સંક્ષેપમાં વાત કરી. એના દ્વારા હેયઉપાદેયનો સમ્યગૂ વિવેક કરી હેયનો ત્યાગ અને ઉપાદેયના ઉપાદાન દ્વારા સહુ કોઇ શીધ્ર આત્મકલ્યાણ સાધો એવી મંગળ કામના.
પરમપવિત્ર ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇ પણ નિરૂપણ આમાં થયું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં. સંવિગ્ન ગીતાર્થ બહુશ્રુત મહાત્માઓને એનું સંશોધન કરવા હાર્દિક વિનંતી.
શુભ ભવતુ શ્રીશ્રમણ સંઘસ્ય...
સમાધાન
-
૩૧ )
=