________________
વીશ તીર્થકરેની દર્શનીય અતિભવ્ય વીશી
જૈન તીર્થકરની બારમી સદીમાં કુશળ કારીગરે તૈયાર કરેલી ભવ્ય અને અતિમૂલ્યવાન એવી ધાતુમૂતિને ફેટો અહીં પ્રકાશિત કર્યો છે. આ મૂતિ તીર્થંકરની ચેવશીરૂપે છે. આ મૂર્તિ ઊંચાઈમાં અંદાજે ૧૩ ઇંચની લગભગ હશે. આ મૂર્તિ પ્રતિમા નીચેના લેખના હિસાબે તે વિ. સં. ૧૨૦૩માં તૈયાર કરવામાં આવી છે. પહેલવહેલી આ મૂતિ મુંબઈ–માટુંગામાં એક જણના ઘરે મેં જ્યારે જોઈ ત્યારે હું ભાવવિભેર બનીને મુગ્ધ બની ગયું હતું. મૂતિની ધાતુ ખૂબ જ ચેષ્મી અને મુલાયમ હતી. કલાકારે આ મૂર્તિની ડિઝાઈન ખૂબ બુદ્ધિને ઉપયોગ કરવાપૂર્વક બનાવી છે. આ મૂર્તિને ફેટો મૂર્તિની સામેથી લેવામાં આવ્યું નથી પણ કેમેરે ડેક સાઈઝમાં રાખીને લેવામાં આવ્યું હોવાથી મૂતિ પહોળાઈમાં સંકેચાઈ ગઈ છે જેથી ડાબી બાજુ દેખાતી નથી. સીધે ફેટે હેત તે તેનું સૌંદર્ય અને જોવાની મજા અનેરી આવત.
મૂતિનો વિશેષ પરિચય
વચમાં જે મૂતિ છે તેની પલાંઠીમાં લાંછન નથી એટલે તે ક્યા ભગવાનની છે તે નક્કી કરી શકાય તેમ નથી. નીચે એક ચિહ્ન દેખાય છે પણ ફેટાથી સ્પષ્ટ થઈ શકતું નથી. મૂર્તિનું સંસ્થાન એકંદરે કલાકારે સપ્રમાણ અને