SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પૂરવણી ન. ૨ કલકત્તાથી પ્રગટ થતાં અગ્રેજી જન માસિકમાં સવળાં ત્રણ છત્રનાં ઘેાડા ફેટા છપાયા હતા તે અંગેની ટકી જાણકારી નોંધ- આજથી લગભગ ત્રણેક વર્ષ ઉપર કલકત્તાથી એક વિદ્વાન મિત્ર કલકત્તા જૈન ભવન તરફથી પ્રગટ થતાં સન્ ૧૯૭૪ના જૈન માસિકના આકટાંબરના જૈન અંક મને માકલી આપ્યા હતા અને તેમને લખ્યું કે આ અંક આપની પાસે હશે જ પણ નજર સામે ન હેાય એટલે જોવા માકલું છું, આ એટલા માટે માકલુ છું કે આ અંકમાં પ્રાચીન મૂર્તિના જે બધા ફોટાઓ છાપ્યા છે તે બધાય આપે સુઘાષા અને કલ્યાણ માસિકમાં જણાવેલી સવળાં છત્રની માન્યતાને પ્રત્યક્ષ પુરાવા દર્શાવતા છે. આ અંકમાં રાજગૃહીના વૈભારગિરિ ઉપર ભગવાન મહાવીરની માતા સાથેનુ' દશમી સટ્ટીનુ' જે શિલ્પ (પથ્થરકામ) છે તેના ઉપ૨ત્રણ છત્રો બતાવ્યાં છે, “ ત્યારપછી દશમી શતાબ્દીની મહાવીરની બે મૂર્તિઓ છે તે, તે પછી વૈભારગિરિ ઉપરની બીજી બે મૂર્તિ, ક્રૂ તે પછી આંધ્રપ્રદેશની એક મૂર્તિ, * તથા જબલપુર પાસેની દશમી શતાબ્દીની ભગવાન મહાવીરની મૂર્તિ, * અને સાતમી શતાબ્દીની ભગવાન મહાવીરની એક ગુફા મૂર્તિ, આ બધી મૂર્તિ દશમી શતાબ્દીની છે એટલે લગભગ ૧૦૦૦ વર્ષ જૂની છે. એનાં ઉપરનાં છત્રા જુએ. બધાં જ ઉપર સવળાં બતાવ્યાં છે એટલે ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું, તેના ઉપર તેથી માટુ, તેના ઉપર તેથી પણ મેલું, આવુ' કથાંય જોવા મળેલ નથી.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy