________________
૧૭૭
પ્રારભમાં ૨૦માં પૃષ્ઠ ઉપર છાપેલી રાજસ્થાની મૂર્તિઓના પરિચય ( સં. ૨૦૪૯ )
આ ભવ્ય મૂર્તિચિત્ર પહેલીજવાર મને જોવા મલ્યું. આ મૂર્તિ રાજસ્થાનના ખીકાનેર થલીના લાડનૂ નજીકના ગારાઉ ગામના ખેતરમાંથી ખેડૂતાને પ્રાય: ૧૯૮૮માં મળી આવી. તેઓએ આ મૂર્તિ પેાતાના મનમાં રાખી છે, અને તેએએ નાનું સરખું મદિર જેવું બનાવીને ત્યાં મૂર્તિ પધરાવી છે. તે લેાકા રાજ તેની ભક્તિ કરે છે. ભૂગર્ભમાંથી બીજી પણ પાષાણ અને ધાતુ મૂર્તિએ વગેરે નીકળેલ છે. તે મૂર્તિઓ પૈકી વધારે સુંદર જે મૂર્તિએ હતી તે ત્રણ સુંદર મૂર્તિઓના ફોટા અહીં પ્રગટ કર્યા છે.
આ મૂર્તિનું શિલ્પ વિશિષ્ટ પ્રકારનું છે. તેની પદ્માસનસ્થ બેઠક, શરીરનું સૌષ્ઠવ અને અતિભવ્ય મુખની આકૃતિ અને ક્ષત્રિયકુંડના મહાવીરની જેમ ચાટલીવાળા ઊંચા ભાગ વગેરે વિશેષતાવાળી આ મનાહર શિલ્પાકૃતિ છે. આવી નમણી મનેાહર શિલ્પાકૃતિ મે ૬૦ વર્ષીમાં પહેલીજવાર જોઈ. આ ત્રણે મૂર્તિઓના શિલ્પની વિશેષતા અંગે. અહીં લખતા નથી. અહીં તા ફોટા છાપવાનું કારણ માથાના મસ્તકના ભાગ છે.
આ પુસ્તકમાં જ ક્ષત્રિયકુંડની મૂર્તિનું મસ્તક છાપવામાં આવ્યું છે, તે ઘણા વખત પહેલાં મે જોયુ હતુ.... ત્યારપછી ટાચમાં ઊંચા ભાગવાળા મૂર્તિ આજ સુધી મારા જોવામાં આવી ન હતી. આજથી દસેક વર્ષોં ઉપર આ મૂર્તિનું શિલ્પ જયપુરના સેવાભાવી અગ્રણી જૈનશાસનરત્ન શ્રી હીરાચંદ્રજી વૈદ્ય દ્વારા પહેલ વહેલું ફાટા દ્વારા જોવા મળ્યું. આ મૂર્તિશિલ્પ પહેલવહેલું જોયું ત્યારે મસ્તક અને હૃદય ભગવાન આગળ ઝૂકી પડચાં, થેાડીવાર તેા આ મૂર્તિનાં દÖન કરી ભાવિવભાર બની ગયા. આવી મૂર્તિ સામે રાજ ધ્યાન અને સાધના કરવાનું મળે તેા કેવું સારૂં ! આ મૂર્તિ
૧૨