________________
૧૭૬ ]
[ અતિશયા અંગે કંઇક
તા, ૧૨૫ ચેાજન =૨૫૦ ગાઉ સુધી રાગ, ૫. વૈર-શાંતિ ૬. પ્રતિ ( ઉપદ્રા )ના અભાવ, ૭. મારી, ૮. અતિવૃષ્ટિ, ૯. અનાવૃષ્ટિ, ૧૦. દુષ્કાળ અને ૧૧. સ્વ–પર ચક્રના ભય એટલે કે પેાતાના રાજ્ય તરફથી કે ખીજા રાજ્ય તરફથી ભય, આ બધાને અભાવ હાય છે.
દેવકૃત ૧૯ અતિશયા
* આ અતિશયે કેવળજ્ઞાન પછી જ પ્રગટ થાય છે.
૧. પરમાત્માની આગળ ચાલતું ધ ચક્ર, ૨. દેવસંચાલિત ઇન્દ્રધ્વજ, 3. ( કેવલજ્ઞાન પછી ધરતી ઉપર નહીં પણ) સુવણૅ કમલ ઉપર વિહાર, ૪. સમવસરણમાં ભગવાનને ચતુર્મુખરૂપે સ્થાપિત કરવા, ૫. ત્રણ ગઢ એટલે સમવસરણની રચના, ૬. રસ્તામાં કાંટાનું અધેામુખ થઈ જવું, છ. કેશ, રામ, નખ, દાઢી અને મૂછની હંમેશાને માટે એકસરખી અવસ્થિતિ થવી ( હાનિ–વૃદ્ધિને અભાવ), ૮. પાંચે ઇન્દ્રિયાના વિષયેની તથા છ ઋતુઓની અનુકૂળતા, ૯. સુગધી જળની વર્ષા, ૧૦, પાંચ વનાં પુષ્પાની સમવસરણુની ભૂમિ ઉપર રચના, ૧૧. પક્ષીઓની આકાશમાં અનુકૂળ પ્રદક્ષિણા, ૧૨. અનુકૂળ સુખદ પવન, ૧૩. વિહાર વખતે રસ્તાનાં વૃક્ષાનું નમી જવું, ૧૪. ઓછામાં ઓછા એક કરાડ દેવાની પરમાત્માની સેવામાં હંમેશાં ઉપસ્થિતિ, ૧૫. સમવસરણમાં અશેાકવૃક્ષની હાજરી, ૧૬. ચામરનું વીંજાવુ, ૧૭. સ્ફટિકરનનાં સિંહાસનની રચના, ૧૮. ત્રણ છત્રાની ઉપસ્થિતિ અને ૧૯. આકાશમાં દુંદુભિવાદન, આ પ્રમાણે ૧૯ અતિશયા છે. ૧૫ થી ૧૯ અતિશય અહીં જે લખ્યા છે તેના સમાવેશ અષ્ટમહાપ્રાતિહાય માં થાય છે.
આ
અતિશયેનુ વષઁન સમવાયાંગસૂત્ર, પ્રવચનસારાહાર, હૈમકેાશ, ત્રિષ્ટીશલાકા, યાગશાસ્ત્ર, લેાકપ્રકાશ વગેરે ગ્રન્થામાં મળે છે.