________________
[ ૧૬૧
અગત્યની વિચારણાઓ | કષભાદિ વીશ તીર્થકરેને મારે નમસ્કાર છે,” એટલે ૨ ની જગ્યાએ થ અક્ષર જોઈએ જ એટલે ત્યાં રથ આ સાચે શબ્દ જોઈએ. તિcsતિ રૂતિ થ: “હીંકારની અંદર રહેલા” એ તેને અર્થ થાય. આ વાત તેઓને સચેટ જચી ગઈ મંત્રશાસ્ત્રમાં હીં પાંચરંગવાળે કહો છે તે વાત ખ્યાલ ઉપર ન હોવાના કારણે. ત્યારપછી સં. ૨૦૩૩માં મુંબઈથી હું પાલીતાણા આવ્યો. વચલા ૧૭ વર્ષના ગાળામાં સિદ્ધચક્ર પૂજનવિધિ બે-ત્રણ છપાણી. જશવંતલાલ વિધિકારે પણ વિધિસંગ્રહની ચેપડી બહાર પાડી, પણ તે બધામાં ૨ ની જગ્યાએ થ છપાવ જોઈએ તે છપાયે નહીં એટલે મેં પૂજનવિધિના પ્રેરક પૂ. આ. શ્રી ધુરંધરસૂરિજી મહારાજને અમદાવાદ પાંજરાપોળ પત્ર લખ્યો. તેમની તબિયત સારી ન હતી પરંતુ મુંબઈમાં રૂબરૂ સંમતિ આપેલી હોવા છતાં સુધાર થવા ન પામે એટલે મેં લખ્યું કે ર ની જગ્યાએ થ જોઈએ એમ મારૂં સમજવું છે. અગાઉ આપણે વાત થયેલી છે, તે થ ની સમજણ મારી બરાબર છે ખરી? ત્યારે તેઓએ લખ્યું કે તમારી સમજણ સાવ સાચી છે. -
આ બાબતમાં કેઈનું ધ્યાન જ ન ગયું. મેં શાંતિકળશના આ પાઠ માટે કેટલાય આચાર્યો, મુનિરાજે, વિદ્વાનોને જાણીને પૂછયું પણ હતું પરંતુ જ્યાં સુધી સ્ટ્રાર પાંચ વર્ણને હોય છે તેને, તથા રાષભાદિ વીશ તીર્થકરને ફૂવામાં સ્થાપવામાં આવે છે, આ જાતને ખ્યાલ જ ન હોય ત્યાં સુધી સહુ કઈ તેને સાચા અર્થ ન કરી શકે તે સ્વાભાવિક છે. અરે!
11