SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] [ અગત્યની વિચારણાઓ એમની જગ્યાએ હું હોઉં અને મને કઈ પૂછે તે હું પણ તેમાં નિષ્ફળ જઉં. પ્રશ્ન–શાસ્ત્રમાં એક ગ્રન્થ માટેની વાત બરાબર ન હેય, બેટી હોય, બંધબેસતી ન હોય તે ટીકાકાર વધે દર્શાવવા સંસ્કૃત ભાષામાં ક્યા શબ્દો વાપરે છે? ઉત્તર–ટીકાકારે ટેકામાં અમીરીના અયુક્ત, વિન્ચ, અનુચિતો આવા હળવા શબ્દોદ્વારા સંકેત કરે જ છે. ગુજરાતીમાં જેના અર્થો–બરાબર નથી, એગ્ય નથી, વિચારણીય છે, ઉચિત નથી એવા થાય છે. સેંકડે વરસેથી આ પ્રણાલિકા પ્રવર્તે છે. અણજાણપણે અજુગતું લખાયું હોય તે ગ્રન્થકારની ક્ષમા માગું છું.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy