________________
૧૫ર ]
[ અગત્યની વિચારણાઓ . વિચારવાનું એ છે કે, આ ખરેખર ! સેંકડે વરસથી અણજાણપણે ભૂલ કેવી ચાલી આવે છે. મહદ્ આશ્ચર્ય થાય છે કે આટલા બધા દીર્ઘકાળમાં સેંકડે વિદ્વાને, આચાર્યો, મુનિરાજે આદિ આ પાઠ કરતા આવ્યા છે, છતાં આજ સુધી
આ પાઠ અશુદ્ધ છે” એ તરફ લગભગ કેઈનું ખાસ ધ્યાન કેમ ગયું નહિ. ૧૫૦-૨૦૦ વરસ સુધી ભૂલ ખેંચાતી રહી. મારી સંપાદિત કષિમંડલની પેકેટ સાઈઝની છ આવૃત્તિઓ થઈ ગઈ. દરેક આવૃત્તિમાં મેં આ સ્તોત્ર છપાવનારાઓ માટે સૂચના કરી છે કે તમે સ્ત્રયુ પાઠ સુધારીને છપાવજે પણ કોણ જાણે સાધુ-સાધ્વીઓ અને પ્રકાશકે એ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી. એમને મન જે છે તે બરાબર લાગતું હશે. પરિણામે અશુદ્ધિ દૂર થતી નથી, પછી તેત્રપાઠ અશુદ્ધ જ ભણાય. પ્રકાશકે આ વાતને ગંભીરતાથી વિચારે.
વાચકે બરાબર ધ્યાનમાં રાખે કે જે આ સાચી ભૂલ વાચકને હું ન બતાવું અને ન સુધરાવું તે સ્તોત્ર શુદ્ધ કઈ રીતે થાય? બીજી એક ગંભીર ભૂલની વાત - કષિમંડલનાં ૨૪ તીર્થકરવાળા કેન્દ્રીય દૃાર ઉપર નાદ, બિન્દુ અને કલા ત્રણે હોવાં જોઈએ. કલા અને બિન્દુ તે સહુ કઈ મૂકે છે, પણ બિન્દુ ઉપર નાદ જે મૂકવે જોઈએ તે છેલ્લાં ૩૦૦ વરસમાં દહેરાસરમાં ચીતરેલાં અથવા પથ્થરનાં કે તાંબાનાં યન્ત્રમાં તેમજ કાગળ અને કાપડ ઉપર ચિતરાવેલાં યમાં નાદ જોવા મળતું નથી. નાદ જ