________________
અગત્યની વિચારણાએ ]
[ ૧૫૩
ઊડી ગયા, અંદર શ્લોકમાં વિધિમાં હોવા છતાં કોઈ એ નાદને સ્થાન જ ના આપ્યું. પરિણામે ના આપ્યું. પરિણામે ચાર અધૂરા અથવા અશુદ્ધ ચિતરાતા રહ્યો. જે સ્થાને જે તીર્થંકરા મૂકવા જોઇએ, તે સ્થાને પણ (નાદના અભાવે ) બદલાઈ ગયાં. આ ભૂલ થવાનાં કારણેા` અહીં રજૂ નહીં કરું પરંતુ નાદ શબ્દથી અનાહતનાદ સમજી અનાહત તરફ ધ્યાન ગયું પણ નાદ આકૃતિરૂપે પણ મૂકી શકાય છે એ ખ્યાલ ન આવવાથી નાદ વિનાનાં યન્ત્રા આજસુધી વપરાતાં રહ્યાં છે. સાચી રીતે નાદની પરિસ્થિતિને ન સમજવાના કારણે સિદ્ધચક્રનાં ધાતુ, કપડાં વગેરેનાં જે યન્ત્રા ૩૦૦-૪૦૦ વરસમાં દહેરાસરેશમાં કે ભ'ડારામાં થયાં છે તે બધાયમાં નાની આકૃતિ મૂકવામાં આવી નથી, એટલે અંશે સ્થાન અપૂર્ણ રહ્યું. મારાં હસ્તકનાં સિદ્ધચક્ર અને ઋષિમ`ડલ અને યન્ત્રાનાં કેન્દ્રમાં મે' નાદનેા સમાવેશ કરી લીધેા છે. સિદ્ધચક્રમાં નાદ હાવા જોઈએ એવું સ્વપ્નું પણ કેઈ ને નથી.
આજથી ૫૦ વર્ષ પહેલાં કેટલાક આચાયો પેાતાના ભક્તાંને ઋષિમંડલના યન્ત્ર ચિત્રકાર પાસે ચિતરાવીને આપતાં હતાં. એમાં અમદાવાદમાં સ્થિત એક અતિવયેાવૃદ્ધ શ્રદ્ધેય આચાય - શ્રીજી પણ હતા. એમના ભક્તોને તે ચિત્રકાર પાસે યન્ત્રા ચિતરાવી આપતાં હતાં પણ એમાંય નાદ ચિતરાવતાં ન હતાં. કેમકે નાદ વરસોથી સાવ જ ભૂલાયેલા હતા, પરપરા તૂટી ગઈ હતી.
૧, આ માટે જુએ મારૂં લખેલું પુસ્તક ઋષિમ ડલસ્તાત્ર એક સ્વાધ્યાય જેમાં વિસ્તારથી ઉપરાક્ત વાત સમજાવી છે.
"