SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનમાં લેવા જેવી કેટલીક અગત્યની વિચારણુઓ આ લેખનું અવતરણ– ટીકાકારે સાતિશયજ્ઞાની હોય તે ભૂલ થવાનો સંભવ પ્રાય: ના રહે. બાકી છઘસ્થાવસ્થાને ક્ષયે પશમ એ છે કે પિતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રની સમજણ પ્રાપ્ત કરવાની હોય છે એટલે, તેમજ એ જમાનામાં મુદ્રિત ગ્રન્થ ન હતા, હાથના લખેલા જ વપરાતા હતા. હસ્તલિખિત જલદી પ્રાપ્ત થતા ન હતા એટલે સંશોધન માટેનાં પૂરતાં પ્રો-સાધનો ઉપલબ્ધ થવાની ઘણાં કારણે સર અનુકૂળતા બહુ જ ઓછી રહેતી, અને એ કારણે પણ પદાર્થ–વસ્તુના પ્રતિપાદનમાં ભૂલચૂક થવાનો સંભવ રહેતે જ અને એ ભૂલચૂકના થોડા પ્રસંગે–અનુભવો મારા ધ્યાનમાં આવ્યા છે, તેના જરૂરી નમૂના વિનમ્રભાવે રજૂ કરું છું. ત્રષિમંડલસ્તંત્ર અંગે– - કષિમંડલ તેત્રને પાઠ આપણે ત્યાં સેંકડો વરસથી ચતુર્વિધસંઘમાં હજારે આત્માઓ કરે છે. આ ત્રાષિમંડલની હસ્તલિખિત પ્રતિએ ભંડારમાં મળે છે. એમાં ઋષિમંડલના ૧૯મા શ્લોકમાં તુર્થવ સમાયુ આ પાઠ લગભગ પંદરઆની હસ્તલિખિત પ્રતિઓમાં લખાએલે જે છે. પછી હસ્તલિખિત પ્રતિ ઉપરથી જ તેત્રે મુદ્રિત થયાં એટલે છેલ્લાં ૧૦૦
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy