SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] [ એક વિચારણીય પ્રશ્ન વાત જો અતિશયના પ્રભાવે નથી, એ વાત ગ્રન્થમાં આવે છે પણ આ બનતી હાય, તો અતિશયા તા કેવલજ્ઞાન પ્રગટ થયા પછી જ પ્રગટ થાય છે. જ્યારે આ વાત કેવલજ્ઞાન પહેલાંની છદ્મસ્થાવસ્થા સાથે સાંકળી લીધેલી છે, ત્યારે સમાધાન શું સમજવું? જો કે વીતરાગસ્તાત્રના ટીકાકારની સામે આ પ્રશ્ન ઊભા થયા, ત્યારે એમને ખીજી રીતે સમાધાન આપ્યું કે, દીક્ષા વખતે ઇન્દ્રમહારાજા તીથંકરના મસ્તક ઉપર વ અસ્ત્ર ફેરવે છે. વજ્રની ગરમીથી (વાળના પળિયાં ખળી જતાં હાવાથી) વાળ વધતા નથી, તેા ખીજો એવા પ્રશ્ન થાય છે કે, આવું સમાધાન ખીજા કોઈ શાસ્ત્રનાં પાનાં ઉપર આપેલુ છે ખરૂં? આ સમાધાન આપણે જો સ્વીકારીએ, તેા પછી માથાની વાળની અવૃદ્ધિની બાબતને અતિશયમાં લઈ જવાની જરૂર જ કયાં રહી ? છતાં આ બાબતને અતિશયમાં લીધી છે એ સમાન્ય વાત આજે આપણે સહુ જાણીએ છીએ, આમ આ વૈકલ્પિક વાત થઈ. આ વની વાતથી તે એક અતિશય ઓછા થઈ જાય તેનુ શુ ? શુ આચારાંગસૂત્રની વાત સ્વીકારવી ? શું અતિશયની વાત માન્ય રાખવી કે વ ફેરવ્યાની વાત માન્ય રાખવી ? ટીકાકારે વજ્રની વાત કયા આધારે લખી હશે? તે સ્થળના ખ્યાલ હાય તેા વાચકોએ જણાવવા વિનંતિ. આ પ્રશ્ન જાહેરમાં એટલા માટે મૂકયો છે કે, સ્થાપનાનિક્ષેપમાં નિયમનું ઉલ્લંધન કરીને મૂર્તિ'ન રુચિકર બની રહે માટે વાળ બતાવાય છે. પૂર્વાચાર્યાએ આ છૂટ માન્ય રાખી છે. અપરિગ્રહી, નિવ`સ્ત્રી ભગવાન છતાં લંગાટના કપડાંની, અરે ! તે પણ અલંકારિક રીતે કપડાંની બનાવેલી પાટલીના છેડા સાથે બતાવવાની છૂટ સ્વીકારી, તે પછી ભગવાનનાં ચિત્રા વાળવાળાં બતાવીએ તે કેમ ? પછી વાળ-વિહાણાં '
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy