________________
૧૪૬ ]
[એક વિચારણીય પ્રશ્ન
એક વિચારણીય પ્રશ્ન
—પૂ. આચાર્ય દેવ શ્રી વિજય યાદેવસૂરીધરજી મ [સાહિત્યમ’રિ-પાલિતાણા ]
પૂ. આચાર્ય દેવશ્રીએ એક પ્રશ્નને અહીં જિજ્ઞાસુભાવે રજૂ કર્યાં છે અને સાથે સાથે વિદ્વાના-ગીતાર્યાં દ્વારા આનું સ ંષકારક સમાધાન મળે એવી ભાવના વ્યક્ત કરી છે, માટે આ લેખ વાંચીને પૂ. આચાર્યાંદેવાદિ મુનિવરા તેમજ અભ્યાસી વિદ્વાના પોતાના વિચાર પૂ. લેખકશ્રી ઉપર્ પાઠવે એવી અભિલાષાપૂર્વક આ પ્રશ્ન પ્રસિદ્ધ કરાય છે. —સંપા૰ ( કલ્યાણ માસિક )
આપણે ત્યાં ચાલી આવતી સમજ કે માન્યતા મુજબ એવા સચોટ ખ્યાલ પ્રવર્તે છે કે તીર્થંકરદેવાની દીક્ષા વખતના લેાચ ( એટલે વાળ દૂર કરવાની ક્રિયા) થઈ ગયા બાદ માથા વગેરેના વાળની વૃદ્ધિ થતી નથી, પરંતુ · આચારાંગ સૂત્રાગમ 'ના એક ઉલ્લેખ મુજબ દીક્ષા લીધા પછી વાળની વૃદ્ધિ જરૂર થઈ હાય તેમ સંભવિત છે,
આપણા વિદ્વાન આચાર્યાંને તથા સહુને નીચેનો લેખ ધ્યાનપૂર્વક વાંચી, સ્વસ્થ મનથી વિચારી જોયા બાદ મને યેાગ્ય જણાવવા વિનંતિ છે. પ્રાચીનકાળથી આપણા સંધમાં આપણે એવું માનતા આવ્યા છીએ કે તી''કરના જીવ ( આત્મા ) દીક્ષા લે ત્યારે માથાના વાળના લોચ કરી નાંખે છે. લાચ કર્યાં બાદ ચેાડા-ધણા, જરાતરા વાળ કદાચ રહી જતા હાય એમ બને, પણ પછીથી એ વાળ નવા ઊગતા કે વધતા નથી. ઝીણા છિદ્રમાં કયાંક કયાંક રહી ગયા હૈાય, તે પણુ તે વધતા નથી. આવી સમજ સંધમાં સચોટ નિવિવાદપણે પ્રવર્તે છે અને એથી તીથંકર દીક્ષા
"