________________
એક વિચારણીય પ્રશ્ન |
[ ૧૪૫
નીચેના લેખનું અવતરણ-
શાસ્ત્રા અને ગ્રન્થામાં કેટલીક ખાખતામાં જ્યારે મતમતાંતરો જોવા મળે ત્યારે કોઈ એક નિણ ય કરવામાં મુશ્કેલી પડે, પછી એની વિચારણામાં અનેક સવાલા ઊઠે પણ તેનુ' જલદી સમાધાન મળવું મુશ્કેલ હેાય છે. આ સજોગામાં લેખકના પેાતાની બુદ્ધિની સમતુલા જાળવી, ઉપલબ્ધ શાસ્રપાઠા કે ગ્રન્થના ઉલ્લેખાને નજર સામે રાખીને પૂર્ણ સત્ય કે વધુમાં વધુ સત્ય કાઢવાનુ હાય છે.
તીથ કરદેવના માથા ઉપર દીક્ષા પછી વાળનુ અસ્તિત્વ હતું કે કેમ ! તે બાબતના નિણૅય કરવામાં ઉપર જણાવી તેવી જ પરિસ્થિતિ હતી અને ચાક્કસ નિ ય શોધવાના હતા. મારી સામે આચારાંગસૂત્રાગમના પાઠ આવ્યેા ત્યારે એ પાઠ દીક્ષા લીધા પછી વાળનું અસ્તિત્વ હતું એમ જણાવતા હતા. તે પછી જાણીતા સાધુ-સાધ્વીજીને હું પ્રસ્તુત પ્રશ્ન પૂછતા રહ્યો. તેઓ સહુ વીતરાગ સ્નેાત્રના—
શોમનવ॰ આ શ્ર્લાકની યાદ આપતા. પણ દીક્ષા લીધા પછી વાળની વૃદ્ધિ થાય છે એવી શાસ્ત્રની વાતના લગભગ કેઈ ને પણ ખ્યાલ ન લાગ્યા, ત્યારે મને થયુ કે આ પ્રશ્ન જાહેરમાં મૂકવા અને સંઘના ચતુર્વિધ અ’ગમાંથી જવાએા મેળવવા. એટલે મેં સહુથી પ્રથમ ‘સુધાષા ' અને ‘ કલ્યાણુ ' માસિકમાં નીચેના લેખ પ્રગટ કરાવ્યા હતા. તે જ જૂના લેખ અહીં એટલા માટે પ્રગટ કર્યો છે કે આ ચર્ચાના પ્રારંભ શી રીતે થયે હુંતેા તેના ખ્યાલ આવે.
૧૦