________________
૧૨૪ ]
[ અશોક-આસોપાલવ ઘણું દુન્દુભિ સમજતાં હતાં તે બરાબર નથી અને ૮. આતપત્ર એટલે છત્ર. જેમ રાજાને માથે સનાં, રૂપાં, રત્નનાં છત્ર હેય તેમ તીર્થંકરના મસ્તક ઉપર દે પરમાત્માના વ્યક્તિત્વના સૂચક મણિરત્નનાં ત્રણ છ ભક્તિભાવથી ગાઠવે છે. જેમાં ઉપરનું પહેલું નાનું, પછીનું તેથી મોટું અને તે પછીનું તેથીય મેટું. આ રીતે આ છત્રત્રય અશેકવૃક્ષનાં મધ્યભાગની શાખામાં ભગવાનના મસ્તકની ઉપર રહે એ રીતે ગોઠવેલાં હોય છે. વિહારમાં પણ આ અશેકવૃક્ષ છત્રત્રયની સાથે ભગવાનના મસ્તક ઉપર છાયા કરતું આકાશમાં અદ્ધર ચાલતું હેય છે. જો કે કેટલાક એક શ્લેકને સાચા અર્થ ન કરવાના કારણે ઊલટો ક્રમ સમજે છે, પણ એ ગ્ય નથી. આ માટે આ જ પુસ્તિકામને “ત્રણ છત્ર” આ નામને લેખ કે અવતરણ જોઈ લેવું.
મધ્યભાગની
વિહારમાં પણ
આ
૧. દુન્દુભિ શબ્દથી કયું વાદ્ય લેવું તે બાબતમાં ક્યાંય કોઈએ સમજણ આપવાપૂર્વક લખ્યું હોય તેવું જોવા ન મળ્યું એટલે દહેરાસરમાં કે સાધુઓ ચિત્ર ચીતરાવે ત્યારે ખોટું વાદ્ય ચીતરાવી લેતાં. મારે પ્રસંગ પડે એટલે બહુ જ ચીવટથી જ કરી વાદ્યોનું વર્ણન વાળાં સંસ્કૃત, પ્રાકૃત હિન્દી ગ્ર, સંગીતનાં ગ્રન્થ, અનેક કેશો જોયા, લેખે જોયા, ચિત્રો જોયાં ત્યારે દુંદુભિથી નગારું જ લેવાનું છે એમ
ખ્યાલ આવ્યો. આમ તે દુદુભિનું વિશેષ મહત્ત્વ નથી, એવું કર્ણપ્રિય પણ નથી. પરંતુ દેવો વિશિષ્ટ રીતે વગાડતા હશે એટલે કર્ણપ્રિય બનતું હશે.
૨. સાતપાત્ ત્રાયતે રૂતિ ગાતપત્રમ્ | તડકાથી રક્ષણ આપે છે, પણ અહીંયાં એ માટે નહીં, અહીં તે તે ઐશ્વર્યસૂચક ચિહ્ન તરીકે છે.