________________
૧૨૨ ]
[ અશેક-આસોપાલવ
જરૂરી સૂચના-તીર્થંકર પરમાત્માઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત જ બે વૃક્ષો સાથે સંબંધ જીવનપર્યત જોડાય છે. એક છે અશેકવૃક્ષ અને બીજું છે ચૈત્યવૃક્ષ. અશોકવૃક્ષ નામનું એક ઝાડ આસપાલવથી જુદું છે, પણ ભૂલથી લોકે આસપાલવને અશેક સમજી બેઠાં છે પણ આપાલવનું” વૃક્ષ એ અશક નથી એ સહુએ સદાને માટે સમજી રાખવું જરૂરી છે.
લેખનો પ્રારંભ ૧. અશોકવૃક્ષ -તીર્થકર નામકર્મની ઈશ્વરીય પુણ્યપ્રકૃતિને ઉદય થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી તેમના માટે અષ્ટમહાપ્રાતિહાર્યોની રચના દેવે કરે છે. પ્રાતિહાર્યથી ઓળખાવાતી આઠ વસ્તુઓનું તીર્થકર પરમાત્માની સેવામાં કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયથી લઈને ઠેઠ નિર્વાણની અંતિમ ક્ષણ સુધી અસ્તિત્વ હોય જ છે.
૧. પ્રતિહાર શબ્દ ઉપરથી પ્રાતિહાર્ય શબ્દ નિષ્પન્ન થાય છે. પ્રતિહાર એ સંસ્કૃત શબ્દ છે, એને અર્થ ચેકીદાર થાય છે. જેમ ચેકીદાર પિતાના માલિકની સેવામાં વીસે કલાક હાજર જ હોય છે તેવું જ આ પ્રાતિહાર્યો માટે છે, તેથી તે પ્રાતિહાય કહેવાય છે.