________________
જે
જ
આ લેખમાં શું શું વિગતે છે? તેની નેધ ૧. અશેકવૃક્ષ અને આસોપાલવ આ બંને વૃક્ષે શું જુદાં
જુદાં છે? અશેકવૃક્ષ એ અનાદિથી અનંતકાળ સુધી તીર્થકરેના મસ્તક ઉપર રહેનારું છે. જે ઝાડ નીચે કેવલજ્ઞાન થાય તે ઝાડ ચૈત્યવૃક્ષ શબ્દથી ઓળખાય છે અને તે અશકની ટેચ ઉપર સ્થાન પામે
છે તે. ૪. ૨૪ તીર્થકરનાં ૨૪ ચૈત્ય-જ્ઞાન વૃક્ષો ક્યા? ૫. અશોકવૃક્ષને સંપૂર્ણ જીવનપરિચય. ૬. અ-શેક એટલે જે શેકને દૂર કરે તે.
(બહુ ખેદ થયે હોય તે અશોકના ઝાડ નીચે આરામ
કરવાથી ખેદ જતો રહે છે) ૭. ભગવાન શ્રી મહાવીરના અશેકવૃક્ષ ઉપર રહેલાં શાલ
નામના જ્ઞાનવૃક્ષને સંપૂર્ણ જીવનપરિચય. ૮. ૨૪ તીર્થકરના જ્ઞાનવૃક્ષની નેધ. ૯. મારી કલ્પનાના નૂતન જિનમંદિર અંગે એક ઈશારે.
-