________________
મેં તીર્થંકરદેવની કેશમીમાંસા
પ્રાચીન એટલા માટે લખ્યું છે કે છેલ્લાં ૫૦-૬૦ વરસમાં ભરાવાતી મૂતિ એમાં આચાય ભગવ ંતેાની ઉપેક્ષા કે કારીગરીની બેદરકારી અથવા વાળના આકારની સાચી સમજણના અભાવે સ્પ્રીંગ પદ્ધતિએ વાળ કરવામાં લગભગ આવતા નથી. આજે તેા લગભગ નૂતન મૂર્તિ એ ગાળ ગાળ લખેાટા જેવા આકારે સાદી, સીધી લાઈનોમાં ગાળ ગોળ આકૃતિ બનાવી દે છે જેને જેને હાલમાં અણુસમજથી મણિકા શબ્દથી સંધે છે, તે વાળ સમજીને ઘડવામાં આવતી નથી, યેાગ્ય ઘાટ કરવામાં આવતા નથી અને તેથી વગર ઘાટના આકૃતિ કે મણિકાએ જોઈ એ તેવા સારા લાગતા પણ નથી.
૧૧૪ ]
૧૬. મારા આખા લેખની રામાયણના મુદ્દો એ કે વિચરતા તીથ કર ભગવાનના માથે વાળ હાય ખરા ?
આને જવામ નીચે મુજબ આપુ તે પ્રશ્ન ટૂંકમાં જ પતી જાય, લાંબુ લખવાની જરૂર ન પડે.
કેવા જવાબ ? જવાબ એ કે–લગભગ બે હજાર, ખાવીસસા વરસ જૂની મથુરા વગેરેની પ્રાચીન મૂર્તિએ માથા ઉપરના વાળવાળી જ મળે છે. ચતુવ ધસ’ઘ દ્વારા વરસથી દહેરાસરામાં તેને જોતા-પૂજતા આવ્યેા છે. તે ઉપરાંત આચાય ભગવતાએ છેલ્લાં ૬૦ વરસમાં જયપુરમાં હારી મૂર્તિઓ ભરાવી છે તે (નાની-માટી ) તમામ મૂર્તિ કાળા રગથી ર'ગેલા વાળવાળી જ હોય છે. વાળવાળાં ચિત્રા વરસાથી જોતાં આવ્યાં