________________
તીથ કરદેવની કેશમીમાંસા ]
[ ૧૧૫
છીએ, એટલે માથે વાળ હોય છે જ. આ તે સહુને વિવિધ જાણકારી મળે તે માટે લેખ લખવા જરૂરી હતા.
બીજી જાણવા જેવી ખાખત એ કે ભાવતી કરની દાઢી-મૂછવાળી કાયાનું અનુકરણ શાશ્વતી પ્રતિમાએમાં હાઈ શકે પણ આપણી મૂર્તિ એમાં કદી કરવાનું હેાતું નથી, એ આપણી મર્યાદા છે. વળી ભાવતી કરમાં જે ન હેાય તેવી ( સંધ સ્વીકૃત ) આખત, અનિવાય હાય તેા વધારા કરવામાં વાંધેા નથી હાતા. જેમકે ભગવાનની કાયા નિસ્રી પણ અધે અગ ઢાંકવા, એડી કે ઊભી મૂતિ આમાં કોટા ( લગાટ ) ફરજિયાત કરવાને અને તે પા અલંકારિક રીતે,
5