________________
૯૮ ]
{ તીર્થકરદેવની કેશમીમાંસા આવા ઉત્તમ ગુણવાળા ભગવાન અષ્ટમહાપ્રાતિહાર્યની શોભા-દ્ધિ સાથે પ્રવચન આપવા (રાજગૃહ નગરના) 'ગુણશીલ ચૈત્યના દેવકૃત સમવસરણમાં પધારી રહ્યા છે ત્યારે ભગવાન કેવા સર્વોત્તમ ગુણસંપન્ન હતા, એ વાત કહીને તેઓશ્રીનું ઓપતિકમાં માથાથી પગ સુધીનું શ્રેષ્ઠ વર્ણન કર્યું છે. તે પૈકી પ્રથમ “શિરોકવવા* ” વિશેષણ લખ્યું એટલે માથાના વાળનું વર્ણન કરતાં (પુનઃ કરેલી નોંધમાં) “વાળ જુવાન માણસના જેવા, એકદમ કાળા ભમ્મર જેવા, ભરચક, ઘુઘરાળુ-ગૂંચળિયા કે વાંકડિયા એટલે કે સ્ત્રીંગ કે સાતડાના આકારે જણાવ્યા.” એ જણાવીને શાસ્ત્રકારે તેઓશ્રીના શરીરનું માથાથી પગ સુધી વર્ણન કર્યું, અને તે પછી લખે છે કે–
स च भगवद्वर्णक एवम्-" भुयमोयगभिंगनेलकज्जलपहट्ठभमरगणनिद्धनिकुरुम्बनिचियकुंचियपयाहिणावत्तमुद्धसिरए” भुजमोचको-रत्नविशेषः भृङ्गःकीटविशेषोऽङ्गारविशेषो वा नैल-नीलीविकारः कज्जलं-मषी प्रहृष्टभ्रमरगण:प्रतीतः एत इव स्निग्धः-कृष्णच्छायो निकुरुम्बः-समूहो येषां ते तथा ते च ते निचिताश्च-निविडाः कुञ्चिताश्चकुण्डलीभूताः प्रदक्षिणावर्त्ताश्च मूर्द्धनि शिरोजा यस्य स तथा ।
[ व्याख्याप्रज्ञप्तिः अभयदेवीया वृत्तिः १ शतके
૩-૨, વીરવનસૂત્ર ૧] ૧. આ સ્થળ ૨૫૦૦ વરસ ઉપર મગધ દેશની રાજધાની રાજગૃહમાં હતું.
* વળે એટલે વિભાગ,