________________
તીર્થકરદેવની કેશમીમાંસા ].
[ ૮૧ જન્મ પણ થતું નથી. હવે બીજો પ્રશ્ન એમ પણ થઈ શકે કે તે પ્રસંગ સાથે જોડીએ તે વાંધે પણ શું ? જવાબ એ છે કે જે ત્યાં જોડીએ તે અતિશયના જન્મ સ્થાનમાં ભંગાણ પડતાં મૂલભૂત વ્યાખ્યા બેટી પડે છે. વળી ૩૦ માંથી એકને વિના કારણ ખેંચીને એકદમ જુદો પાડે તે શું ઉચિત છે?
તે ઉપરાંત કેવલજ્ઞાનના પ્રભાવે દે જે ૧૯ અતિશયેની જવાબદારી અદા કરે છે તે હવે ૧૮ ને બદલે ૧૮ કહેવા પડશે અને અઢારની સંખ્યા કેઈનેય માન્ય નથી, એટલે બીજે આ વધે ઊભે થશે. આ જોતાં વીતરાગસ્તવના ટીકાકારની વાત કઈ રીતે ગળે ઉતારવી?
બીજુ આપણુ એ જ પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ યેગશાસ્ત્રમાં અતિશયેનું વર્ણન શરૂ કરતાં પહેલાં પ્રસ્તાવ કરતાં પ્રથમ શ્લોકમાં જ થાયબ્રુવજ્ઞાનચ તીર્થગ્રાતિશાનાદુ ! આમ લખીને આડકતરી રીતે અતિશને સંબંધ કેવલજ્ઞાન સાથે જ છે તે ધ્વનિત–સૂચિત કર્યું છે.'
વળી બીજી એક વાત પણ વાચકેના ધ્યાન ઉપર મૂકું. તે એ કે ૩૪ અતિશને સંબંધ બે અવસ્થા સાથે છે. ૧. જન્મ અવસ્થા અને ૨. કેવલી અવસ્થા. ૩૪ અતિશય પૈકી ૪ અતિશય જન્મ અવસ્થા સાથે સંકળાએલા છે અને બાકીના ૩૦ કેવળજ્ઞાન થતાંની સાથે જ અને કેવળજ્ઞાન થયા પછી સંકળાએલા છે. આ સિવાય તીર્થકરની કઈ અવસ્થા સાથે આ પ્રસંગ સંકળાએલો નથી એટલે પછી અતિશય કેશ. ૬