________________
૮૨ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા
પ્રગટ થવાને માટે ખીજી કઈ અવસ્થા છે જ નહિ તેા પછી ઢીક્ષા વખતથી વાળની અવૃદ્ધિને વાચક અવસ્થિત અતિશય હાય જ કયાંથી? સાચી રીતે અવસ્થિત અતિશય કેવળજ્ઞાન થતાં જ લાગુ પડે છે પણ દીક્ષા વખતથી નહીં જ.
6
શ્રી હેમચંદ્રાચાય જીએ દેશોમનવરમજી.. ...નાતતીર્થંકરે: ॥ આ શ્ર્લાકમાં તીર્થો: નૈ: અન્ય તીથીયબીજા દેવા' આ શબ્દ સરખામણીને સૂચક છે. હંમેશા સરખામણી સરખે સરખાની થાય. અન્ય ધમ તીર્થ સ્થાપક સાથે આપણા ભગવાન જો છદ્મસ્થાવસ્થાવાળા હાય અને તેની સાથે સરખામણી કરવાની હાય તા સરખે સરખાની સરખામણી કઈ રીતે કહેવાય ? ભાવનિક્ષેપે ભગવાન યથા તી કર થાય ત્યારે બીજા દેવેાની સાથે તુલના કરવાની પરિસ્થિતિ ઊભી થાય, એ દૃષ્ટિએ વિચારીએ તે પણ વાળની અવૃદ્ધિની બાબત કેવલી અવસ્થાની સાથે જ લાગુ પડે છે.
દીક્ષા પ્રસંગે ભગવાન છદ્મસ્થ છે. હજુ યથાર્થ તીર્થંકર થયા નથી ત્યારે અવસ્થિત અતિશયને દીક્ષા જોડે જોડવા કઈ રીતે બધ બેસે ? શ્લાકના ટીકાકારે દીક્ષાની સાથે અવસ્થિત અતિશયનું જોડાણ કર્યુ પણ પેાતાની વાતના સમર્થનમાં કાઈ પુરાવા રજૂ કર્યાં હાત તે સારૂ' થાત.
શ્લાકની અંદર લેાચ કર્યાં પછી વાળની અવૃદ્ધિ થાય છે એવા ઉલ્લેખ કે હવા સીધી કે આડકતરી રીતે પણ દેખાતી નથી. પછી દીક્ષા સાથે આ વાતનુ જોડાણુ થવુ જોઈ એ નહી. પણ કેશ અંગેના આગમના પાઠા તથા અન્ય આધારે। ધ્યાન ઉપર ન રહ્યા હાય ત્યારે આવુ અને. અને