________________
૬૪ ]
( તીર્થંકરદેવની કેશમીમાંસા वदवस्थितिः, किंतु सर्वविरत्यवसरे पुरंदरप्रेरितदंभोलिविदलितोद्गतिशक्तीनां तेषामनुभव इति सुरकृत एवायमतिशयः । ननु यद्येवं तदा तवायमपि योगमहिमा परैर्नाप्त इति किमर्थं स्तुतिकृताभिदधे ?, उच्यते-यत्किल पौलोमीपतिः परमेशितुः किंकर इव केशादिव्यवस्थापनं विधत्ते स भगवत एव योगमहिमेति समंजसम् । ॥७॥
અવસૂરિ-તેરા હૈ વીતરાજ ! રા: શિરદી, માण्यपरोपाङ्गसम्भवानि, नखाः करचरणभवाः, श्मश्रु-कूर्चः समाहारद्वन्द्वः, तव केशरोमनखश्मश्रु अवस्थितं दीक्षाग्रहणावसरे यथा समारचितं भवति तत्तथैवावतिष्ठते-न वर्द्धते इत्यर्थः। इत्ययं बाह्योऽपि योगमहिमा परैस्तीर्थकरैर्हरिहरादिभिर्नाप्तः नासादितः। अन्तरङ्गस्तु सर्वाभिमुख्येत्यादिस्तवोक्तो दूरे। ॥७॥
ટીકાકાર અને અવચૂરિકાર બંને એમ લખે છે કે સર્વ વિરતિ એટલે કે દીક્ષા લીધી ત્યારે માથાના વાળને લાચ કર્યા પછી માથા ઉપર બાકીના જે કંઈ વાળ રહ્યાં તેમાં કશે વધારે ઘટાડે થતો નથી. એના કારણમાં ગમહિમા જણાવે છે. શ્લોકની અંદર સર્વવિરતિ–દીક્ષા વખતથી અવસ્થિતિને કેઈ સંકેત ન હોવા છતાં ટીકાકારે ક્યા આધારે આ ઉલ્લેખ કર્યો? કેમકે શ્રી હેમચંદ્રાચાર્યજીની સમક્ષ બીજા પુરાવાઓ હાજર હોવાથી તેઓશ્રી વાળની અવસ્થિતિ દીક્ષા વખતથી સ્વીકારતા જ નથી. અહીં તે માટેના જ શ્રી હેમચંદ્રાચાર્યજીના ખુદના બે પ્રબળ પુરાવા આપું છું.
પહેલો પુરાવો–શ્રી હેમચંદ્રાચાર્યજીએ પોતાના રચેલા ત્રિષણીશલાકા પુરુષચરિત્ર નામના મહાકાય ગ્રન્થમાં તેના